CSMCRI ભાવનગરમાં ભરતી, છેલ્લી તારીખ :20-04-2023

CSMCRI ભાવનગરમાં ભરતી : શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છે કારણ કે સીએસએમસીઆરઆઈ ભાવનગરમાં અલગ અલગ જગ્યાઓ પર પરીક્ષા વગર સીધી ભરતી આવી ગઈ છે તો અમારી તમને વિનંતી છે કે આ લેખ ને અંત સુધી જરૂર વાંચજો તથા જેમને નોકરીની ખુબ જરૂર છે તેવા દરેક વ્યક્તિ સુધી આ લેખને શેયર કરજો.

CSMCRI ભાવનગરમાં ભરતી

સંસ્થાનું નામ સેન્ટ્રલ સોલ્ટ એન્ડ મરીન કેમિકલ્સ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ
પોસ્ટનું નામ અલગ અલગ
નોકરીનું સ્થળ ભાવનગર, ગુજરાત
નોટિફિકેશનની તારીખ 16 એપ્રિલ 2023
ફોર્મ ભરવાની શરુવાતની તારીખ 16 એપ્રિલ 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 20 એપ્રિલ 2023
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંક www.csmcri.res.in

CSMCRI ભાવનગરમાં ભરતી મહત્વની તારીખ

મિત્રો આ ભરતી ની નોટિફિકેશન સેન્ટ્રલ સોલ્ટ એન્ડ મરીન કેમિકલ્સ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ભાવનગર ઘ્વારા 16 એપ્રિલ 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી. અને આ ભરતીના ફોર્મ ભરવાની શરૂવાત ની તારીખ 16 એપ્રિલ 2023 છે જયારે ફોર્મ ભરવાની અંતિમ તારીખ 20 એપ્રિલ 2023 છે.

CSMCRI ભાવનગરમાં ભરતી પોસ્ટનું નામ

નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ સેન્ટ્રલ સોલ્ટ એન્ડ મરીન કેમિકલ્સ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ભાવનગર દ્વારા પ્રોજેક્ટ એસોસસિયેટ-1, પ્રોજેક્ટ JRF અને પ્રોજેક્ટ એસોસસિયેટ-I, પ્રોજેક્ટ એસોસસિયેટ-I અને પ્રોજેક્ટ આસિસ્ટન્ટ, પ્રોજેક્ટ આસિસ્ટન્ટ તથા એસોસસિયેટ-I ની પોસ્ટ માટે ભરતી કરવામાં આવી રહી છે.

CSMCRI ભાવનગરમાં ભરતી લાયકાત

મિત્રો, CSMCRI ભાવનગર ની આ ભરતીમાં તમામ પોસ્ટ માટે શેક્ષણિક તથા અન્ય લાયકાત અલગ અલગ છે જે તમે નીચે આપેલી જાહેરાતમાં જોઈ શકો છો.

CSMCRI ભાવનગરમાં ભરતી પગારધોરણ

સેન્ટ્રલ સોલ્ટ એન્ડ મરીન કેમિકલ્સ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ભાવનગરની આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ ઉમેદવારને શ્રેણી અનુસાર માસિક પગારધોરણ ચુકવવામાં આવશે તેની માહિતી નીચે આપેલ ટેબલમાં જોઈ શકો છો. વધુ માહિતી માટે જાહેરાત જરૂરથી વાંચવી.

પોસ્ટનું નામ પગારધોરણ (શ્રેણી-1) પગારધોરણ (શ્રેણી-2)
પ્રોજેક્ટ એસોસસિયેટ-1 રૂપિયા 31,000+HRA રૂપિયા 25,000+HRA
પ્રોજેક્ટ JRF અને પ્રોજેક્ટ એસોસસિયેટ-I રૂપિયા 31,000+HRA રૂપિયા 25,000+HRA
પ્રોજેક્ટ એસોસસિયેટ-I અને પ્રોજેક્ટ આસિસ્ટન્ટ રૂપિયા 31,000+HRA રૂપિયા 25,000+HRA
પ્રોજેક્ટ આસિસ્ટન્ટ રૂપિયા 20,000+HRA લાગુ પડતું નથી
એસોસસિયેટ-I રૂપિયા 31,000+HRA રૂપિયા 25,000+HRA

CSMCRI ભાવનગરમાં ભરતી પસંદગી પ્રક્રિયા

CSMCRI ભાવનગરની આ ભરતીમાં ઉમેદવાર દ્વારા અરજી કર્યા બાદ અમુક ઉમેદવારોને શોર્ટલિસ્ટ કરવામાં આવશે અને ત્યારબાદ તેમને ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવશે. ત્યારબાદ તેમની ફાઈનલ પસંદગી કરવામાં આવશે.

CSMCRI ભાવનગરમાં ભરતી કુલ ખાલી જગ્યા

CSMCRI ભાવનગરની આ ભરતીમાં પ્રોજેક્ટ એસોસસિયેટ-1 ની 01, પ્રોજેક્ટ JRF અને પ્રોજેક્ટ એસોસસિયેટ-I ની 01, પ્રોજેક્ટ એસોસસિયેટ-I અને પ્રોજેક્ટ આસિસ્ટન્ટ ની 01, પ્રોજેક્ટ આસિસ્ટન્ટ ની 01 તથા એસોસસિયેટ-I ની 01 જગ્યા ખાલી છે.

CSMCRI ભાવનગરમાં ભરતી અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ

જો તમે અરજી કરવા માંગો છો તો તમારે નીચે મુજબના પુરાવા રજુ કરવાના રહેશે.

  • આધારકાર્ડ
  • કોમ્પ્યુટર કોર્સ સર્ટિફિકેટ
  • અભ્યાસની માર્કશીટ
  • અનુભવનું સર્ટિફિકેટ (જો હોય તો)
  • CV
  • ડિગ્રી
  • ફોટો
  • સહી
  • તથા અન્ય

CSMCRI ભાવનગરમાં ભરતી અરજી કઈ રીતે કરવી?

  • સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  • હવે સેન્ટ્રલ સોલ્ટ એન્ડ મરીન કેમિકલ્સ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ભાવનગરની સત્તાવાર વેબસાઈટ @ www.csmcri.res.in પર જઈ Opportunities સેકશન માં જાવ તથા તેની અંદર Job Position માં Temporary Job Position ના બટન પર ક્લિક કરો.
  • હવે તમારી સામે દરેક પોસ્ટનું લિસ્ટ આવી જશે તેમાં તમે જે પોસ્ટ માટે અરજી કરવા માંગો છો તેનું ફોર્મ ડાઉનલોડ કરી લો.
  • હવે આ ફોર્મ ભરી તેની સાથે તમારું CV અને જરૂરી ડોક્યુમેન્ટ જોડી CSMCRI ની ઓફિશ્યિલ ઇમેઇલ આઈડી dnsrivastava@csmcri.res.in પર મેલ કરી દો.
  • એટલે તમારું ફોર્મ સફળતા પૂર્વક ભરાઈ જશે.

નોંધ: અરજદારોને વિનંતી કરવામાં આવે છે કે તેઓ અરજી કરતા પહેલા અધિકૃત સૂચના ધ્યાનપૂર્વક વાંચે.

Important Link

નોકરીની જાહેરાત માટે અહીં ક્લિક કરો
અરજી કરવા માટે અહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઈટ અહીં ક્લિક કરો
વધુ માહિતી માટે અહીં ક્લિક કરો

Conclusion

આ લેખ દ્વારા, અમે તમને CSMCRI ભાવનગરમાં ભરતી સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.

આવી બીજી યોજના અને શૈક્ષણિક અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની સૂચના મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ.

About Author : Tushar Ahir
Contact Email : nhmsatararecruitment.in@gmail.com
Notice :
અમારા લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Hello Readers, Gujarati News is a private website and don’t represent any government entity, organizations or department. Whatever information we shared here is gathered from various Gujarat government’s official website and news papers and other websites. We also cross verify the job when we post any job but do always cross verify the job vacancy by yourself to prevent fraudulent happening in the name of job.

Leave a Comment