12 પાસ માટે ડેટા એન્ટ્રી ઓપરેટરમાં ભરતી, છેલ્લી તારીખ : 31 માર્ચ 2023

ડેટા એન્ટ્રી ઓપરેટરમાં ભરતી : શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છે કારણ કે છોડ અને રસાયણ વિકાસ નિર્દેશાલયમાં ક્લાર્ક, ડેટા એન્ટ્રી ઓપરેટર જેવી 740 જગ્યા પર ભરતી આવી ગઈ છે.

તો અમારી તમને વિનંતી છે કે આ લેખ ને અંત સુધી જરૂર વાંચજો તથા જેમને નોકરીની ખુબ જરૂર છે તેવા દરેક વ્યક્તિ સુધી આ લેખને શેયર કરજો.

ડેટા એન્ટ્રી ઓપરેટરમાં ભરતી

સંસ્થાનું નામ છોડ અને રસાયણ વિકાસ નિર્દેશાલય
પોસ્ટનું નામ અલગ અલગ
નોકરીનું સ્થળ ભારત
નોટિફિકેશનની તારીખ 25 માર્ચ 2023
ફોર્મ ભરવાની શરુવાતની તારીખ 27 માર્ચ 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 27 માર્ચ 2023
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંક @ gov.dpcd.in

ડેટા એન્ટ્રી ઓપરેટરમાં ભરતી મહત્વની તારીખ

આ ભરતી ની નોટિફિકેશન છોડ અને રસાયણ વિકાસ નિર્દેશાલય દ્વારા ઘ્વારા 25 માર્ચ 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી. અને આ ભરતીના ફોર્મ ભરવાની શરૂવાત ની તારીખ 27 માર્ચ 2023 છે જયારે ફોર્મ ભરવાની અંતિમ તારીખ 31 માર્ચ 2023 છે.

ડેટા એન્ટ્રી ઓપરેટરમાં ભરતી પોસ્ટનું નામ

નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ DPCD દ્વારા સર્વેયર, ઓફિસ અટેન્ડન્ટ કમ ક્લાર્ક, ડેટા એંટ્રી ઓપરેટર તથા આસિસ્ટન્ટ કો ઓર્ડીનેટર ની પોસ્ટ માટે અરજી મંગાવવામાં આવી રહી છે.

છોડ અને રસાયણ વિકાસમાં ભરતી કુલ ખાલી જગ્યા

છોડ અને રસાયણ વિકાસ નિર્દેશાલયની આ ભરતીમાં કુલ જગ્યા 740 છે જેમાં સર્વેયર ની 185, ઓફિસ અટેન્ડન્ટ કમ ક્લાર્ક ની 425, ડેટા એંટ્રી ઓપરેટર ની 92 તથા આસિસ્ટન્ટ કો ઓર્ડીનેટર ની 38 જગ્યા ખાલી છે.

ડેટા એન્ટ્રી ઓપરેટરમાં ભરતી લાયકાત

સર્વેયર, ઓફિસ અટેન્ડન્ટ કમ ક્લાર્ક અને ડેટા એંટ્રી ઓપરેટરની પોસ્ટ પર અરજી કરવા માટે તમારે 12 પાસ કરેલું હોવું જોઈએ જયારે આસિસ્ટન્ટ કો ઓર્ડીનેટરની પોસ્ટ પર અરજી કરવા માટે તમારે સ્નાતક પૂર્ણ કરેલું હોવું જોઈએ.

છોડ અને રસાયણ વિકાસ પગારધોરણ

છોડ અને રસાયણ વિકાસ નિર્દેશાલયની આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ ઉમેદવારને ભારત સરકારના 7માં પગારપંચ અનુસાર 1800 ગ્રેડ પે એટલે કે માસિક રૂપિયા 5,200 થી 20,200 સુધી પગાર ચુકવવામાં આવશે.

છોડ અને રસાયણ વિકાસ પસંદગી પ્રક્રિયા

DPCDની આ ભરતીમાં સિલેક્ટ થવા માટે તમારે નીચે મુજબની પ્રક્રિયામાં સફળ થવાનું રહેશે.

  • સ્કિલ ટેસ્ટ
  • ઇન્ટરવ્યૂ

ડેટા એન્ટ્રી ઓપરેટરમાં ભરતી અરજી કઈ રીતે કરવી?

  • સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  • હવે DPCDની સત્તાવાર વેબસાઈટ @ gov.dpcd.in પર જઈ Recruitment સેકશનમાં જાવ.
  • હવે Apply Now ના બટન પર ક્લિક કરો.
  • હવે ઓનલાઇન ફોર્મ માં તમારી દરેક ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  • હવે ઓનલાઇન ફોર્મની પ્રિન્ટ કાઢી લો.
  • એટલે તમારું ફોર્મ સફળતા પૂર્વક ભરાઈ જશે.

Important Link

ડેટા એન્ટ્રી ઓપરેટરમાં ભરતીની નોટિફિકેશન અહીં ક્લિક કરો
ભરતીની અરજી કરવા માટે અહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઈટ અહીં ક્લિક કરો
વધુ માહિતી માટે અહીં ક્લિક કરો

Conclusion

આ લેખ દ્વારા, અમે તમને ડેટા એન્ટ્રી ઓપરેટરમાં ભરતી સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.

આવી બીજી યોજના અને શૈક્ષણિક અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની સૂચના મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ.

About Author : Tushar Ahir
Contact Email : nhmsatararecruitment.in@gmail.com
Notice :
અમારા લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Hello Readers, Gujarati News is a private website and don’t represent any government entity, organizations or department. Whatever information we shared here is gathered from various Gujarat government’s official website and news papers and other websites. We also cross verify the job when we post any job but do always cross verify the job vacancy by yourself to prevent fraudulent happening in the name of job.

Leave a Comment