IPL જોવા માટે JIO નો સૌથી સસ્તો પ્લાન

IPL જોવા માટે JIO નો સૌથી સસ્તો પ્લાન : હાલ IPL ચાલી રહ્યો છે અને લોકો JIO CINEMA પર સંપૂર્ન ફ્રી મા IPL ને એમજા માણી રહ્યા છે. પરંતુ ડેઇલી ડેટા લીમીટ ને લીધે સાંજે IPL મેચ જોવામા ડેટા ઓછો પડતો હોય છે. IPL જોવા માટેનો રિચાર્જ પ્લાન. આવામા IPL જોવા માટે JIO નો સૌથી સસ્તો પ્લાનની માહિતી આપણે આજે આ પોસ્ટમા મેળવીશુ.

IPL જોવા માટે JIO નો સૌથી સસ્તો પ્લાન

IPL જોવા માટે JIO નો સૌથી સસ્તો પ્લાન મા સૌ પ્રથમ આપણે વાત કરીશુ JIOના 719 વાળા રીચાર્જ પ્લાનની, આ પ્લાનમા નીચે મુજબના બેનીફીટ મળે છે..

  1. આ પ્લાનમા રૂ. 719 નુ રીચાર્જ કરાવવાનુ રહેશે.
  2. આ પ્લાનની વેલીડીટી 84 દિવસની હોય છે.
  3. આ પ્લાનમા દરરોજ નો 2 GB લેખે 184 GB ડેટા મળે છે.
  4. અનલીમીટેડ કોલીંગ સુવિધા
  5. દરરોજના 100 SMS મળે છે.
  6. ઉપરાંત Jio TV, Jio cinema, Jio security, Jio Cloud ના સબસ્ક્રિપ્શન ફ્રી મળે છે.

IPL જોવા માટેનો રિચાર્જ પ્લાન

IPL જોવા માટે JIO નો સૌથી સસ્તો પ્લાન મા સૌ પ્રથમ આપણે વાત કરીશુ Jio ના 999 વાળા રીચાર્જ પ્લાનની. આ પ્લાનમા નીચે મુજબના બેનીફીટ મળે છે.

  1. આ પ્લાનમા રૂ. 999 નુ રીચાર્જ કરાવવાનુ રહેશે.
  2. આ પ્લાનની વેલીડીટી 84 દિવસની હોય છે.
  3. આ પ્લાનમા દરરોજ નો 3 GB લેખે કુલ 292 GB ડેટા મળે છે.
  4. અનલીમીટેડ કોલીંગ સુવિધા
  5. દરરોજના 100 SMS મળે છે.
  6. ઉપરાંત Jio TV, Jio cinema, Jio security, Jio Cloud ના સબસ્ક્રિપ્શન ફ્રી મળે છે.

Jio 399 પ્લાન ની વિગત

IPL જોવા માટે JIO નો સૌથી સસ્તો પ્લાન મા સૌ પ્રથમ આપણે વાત કરીશુ Jio ના 399 વાળા રીચાર્જ પ્લાનની. આ પ્લાનમા નીચે મુજબના બેનીફીટ મળે છે.

  • આ પ્લાનમા રૂ. 399 નુ રીચાર્જ કરાવવાનુ રહેશે.
  • આ પ્લાનની વેલીડીટી 28 દિવસની હોય છે.
  • આ પ્લાનમા દરરોજ નો 3 GB લેખે કુલ 90 GB ડેટા મળે છે.
  • અનલીમીટેડ કોલીંગ સુવિધા
  • દરરોજના 100 SMS મળે છે.
  • ઉપરાંત Jio TV, Jio cinema, Jio security, Jio Cloud ના સબસ્ક્રિપ્શન ફ્રી મળે છે.

Jio 219 પ્લાન ની વિગત

IPL જોવા માટે JIO નો સૌથી સસ્તો પ્લાન મા સૌ પ્રથમ આપણે વાત કરીશુ Jio ના 219 વાળા રીચાર્જ પ્લાનની. આ પ્લાનમા નીચે મુજબના બેનીફીટ મળે છે.

  • આ પ્લાનમા રૂ. 219 નુ રીચાર્જ કરાવવાનુ રહેશે.
  • આ પ્લાનની વેલીડીટી 14 દિવસની હોય છે.
  • આ પ્લાનમા દરરોજ નો 3 GB લેખે કુલ 44 GB ડેટા મળે છે.
  • અનલીમીટેડ કોલીંગ સુવિધા
  • દરરોજના 100 SMS મળે છે.
  • ઉપરાંત Jio TV, Jio cinema, Jio security, Jio Cloud ના સબસ્ક્રિપ્શન ફ્રી મળે છે.

Important Link

Jio રીચાર્જ પ્લાન માહિતી અહીં ક્લિક કરો
વધુ માહિતી માટે અહીં ક્લિક કરો
About Author : Tushar Ahir
Contact Email : nhmsatararecruitment.in@gmail.com
Notice :
અમારા લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Hello Readers, Gujarati News is a private website and don’t represent any government entity, organizations or department. Whatever information we shared here is gathered from various Gujarat government’s official website and news papers and other websites. We also cross verify the job when we post any job but do always cross verify the job vacancy by yourself to prevent fraudulent happening in the name of job.

Leave a Comment