જાણો 1 એપ્રિલ શું થશે સસ્તું ? અને શું થશે મોંધુ ?

જાણો 1 એપ્રિલ શું થશે સસ્તું ? અને શું થશે મોંધુ ? : આપણા દેશનુ બજેટ ફેબ્રુઆરીમા રજુ થાય છે. જે લાગુ 1 એપ્રીલથીશપડે છે. નાણાં મંત્રી નિર્મલા સીતારમને વર્ષ 2023-24 માટેનુ રજુ કર્યુ હતુ. જે 1 એપ્રીલથી લાગુ પડશે. (Budget 2023 મા કેટલીક ચીજવસ્તુઓ પરના કરવેરામાં વધારો કર્યો છે તો કેટલીક ચીજવસ્તુઓ પરની કસ્ટમ ડ્યૂટી (custom duty) ઘટાડવામા આવી છે. જાણો 1 એપ્રીલથી કઈ ચીજવસ્તુઓ સસ્તી થશે અને કઈ ચીજવસ્તુઓ મોંઘી થશે.

જાણો 1 એપ્રિલ શું થશે સસ્તું ? અને શું થશે મોંધુ ?

જાણો 1 એપ્રિલ શું થશે સસ્તું ? અને શું થશે મોંધુ ? ની વાત કરીએ તો કેન્દ્રીય બજેટ 2023 દરમિયાન નાણામંત્રી નિર્મલા સીતારમણે કરેલી જાહેરાત અનુસાર LED TV અને મોબાઇલ ફોન જેવી વસ્તુ 1 એપ્રિલથી સસ્તી થશે જ્યારે વિદેશી રમકડા અને સોના તથા પ્લેટિનમની વસ્તુઓ મોંઘી થશે.

1 એપ્રિલથી કાર ખરીદવી પણ મોંઘી 

ટાટા મોટર્સ, હીરો મોટોકોર્પ અને મારુતિએ આગામી મહિનાથી પોતાના વાહનો પર ભાવ વધારવાની જાહેરાત કરી છે. સાથે જ 1 એપ્રિલથી નવી સેડાન કાર ખરીદવી પણ ઘણી મોંઘી થવા જઈ રહી છે. હોન્ડા અમેઝની આ કાર પણ આવતા મહિનાથી મોંઘી થવા જઈ રહી છે. આ કંપનીઓએ જણાવ્યું કે 1 એપ્રિલથી કંપનીના અલગ અલગ મોડલના આધારે વાહનોના ભાવમાં વધારો કરવામાં આવશે.

શું થશે સસ્તુ ?

1 એપ્રીલથી નવુ બજેટ લાગુ થવાથી આટલી વસ્તુઓ સસ્તી થશે.

 • LED ટીવી
 • કપડા
 • મોબાઈલ
 • લિથિયમ બેટરી
 • કેમેરા લેન્સ
 • ઈલેકટ્રીક વાહન
 • સાયકલ
 • હિરાના દાગીના
 • બાયોગેસની ચીજો
 • રમકડા

2000 રૂપિયાથી વધુના યુપીઆઈ ટ્રાન્ઝેક્શન પર ચાર્જ

યુપીઆઈ ટ્રાન્ઝેક્શન પણ મોંઘા થયાં છે. નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (NPCI)એ યુપીઆઇને મર્ચન્ટ ટ્રાન્ઝેક્શન પર પ્રીપેઇડ પેમેન્ટ ઇન્સ્ટ્રુમેન્ટ્સ (પીપીઆઇ) ફી લાગુ કરવા જણાવ્યું છે. તેના સર્ક્યુલર મુજબ 2000 રૂપિયાથી વધુના યુપીઆઈ ટ્રાન્ઝેક્શન પર ચાર્જ લાગશે. પ્રીપેડ પેમેન્ટ ઇન્સ્ટ્રુમેન્ટ્સ (પીપીઆઇ) દ્વારા યુપીઆઈ પેમેન્ટ પર 1.1 ટકાની ઈન્ટરચેંજ ફી લાગશે.

 • એપ્રિલમાં સામાન્ય માણસ પર પડશે મોંઘવારીનો માર
 • બજેટની જોગવાઈઓ પ્રમાણે ઘણી સસ્તુઓ થશે સસ્તી અને મોંઘી
 • એલઈડી ટીવી, કાપડ, મોબાઈલ ફોન, રમકડા, મોબાઈલ સસ્તી થશે 
 • 1 એપ્રિલથી સિગરેટના ભાવમાં પણ થશે વધારો 

શું મોંઘુ થશે ?

1 એપ્રીલથી આટલી વસ્તુઓ મોંઘી થશે.

 • સોનુ
 • ચાંદિ
 • પ્લેટીનમ
 • હિરા
 • સીગારેટ
 • પીતળ
 • વિદેશી રમકડા
 • એકસ રે મશીન

કઈ વસ્તુઓ થશે મોંઘી 

1 એપ્રિલથી સિગરેટ ખરીદવી મોંઘી થશે કારણ કે બજેટમાં ડ્યૂટી વધારીને 16 ટકા કરી દેવામાં આવી છે. સરકારે ટેલિવિઝનના ઓપન સેલ ભાગો પરની કસ્ટમ્સ ડ્યુટી ઘટાડીને 2.5 ટકા કરી દીધી છે. આ ઉપરાંત રસોડાની ચીમનીઓ, આયાતી સાયકલો અને રમકડાં, સંપૂર્ણ આયાતી કાર અને ઇલેક્ટ્રિક વાહનો, એક્સ-રે મશીનો અને આયાતી ચાંદીના સામાન, કૃત્રિમ ઝવેરાત, કમ્પાઉન્ડ રબર અને અનપ્રોસેસ્ડ સિલ્વર (સિલ્વર ડોર)ના ભાવમાં પણ વધારો થશે.

કસ્ટમ ડ્યુટી ઘટવાની અસર

બજેટ રજૂ કરતી વખતે કેન્દ્ર સરકારે કાપડ, ફ્રોઝન મસાલા, ફ્રોઝન સ્ક્વિડ, હિંગ, કોકો બીન્સ વગેરે પર કસ્ટમ ડ્યુટી ઘટાડવાનો નિર્ણય કર્યો હતો. જાણો 1 એપ્રિલ શું થશે સસ્તું ? અને શું થશે મોંધુ ? આ સિવાય કેન્દ્રએ મિથાઈલ આલ્કોહોલ, એસિટિક એસિડ, કટ અને પોલિશ્ડ હીરા, પેટ્રોલિયમ ઉત્પાદનો માટે જરૂરી રસાયણો, સેલ્યુલર મોબાઈલ ફોન માટે કેમેરા લેન્સ પર પણ કસ્ટમ ડ્યૂટી ઘટાડી હતી.

આયાત ડ્યુટી વધવાથી ઘણી વસ્તુઓ મોંઘી થશે
કેન્દ્ર સરકારે છેલ્લા બજેટમાં અનેક માલસામાન પર આયાત જકાત વધારી હતી જેને લીધે ઘણી વસ્તુઓ મોંઘી થશે.

1 એપ્રીલથી કયા નિયમો બદલશે ?

જાણો 1 એપ્રિલ શું થશે સસ્તું ? અને શું થશે મોંધુ ? નીચે મુજબના નિયમો બદલાશે.

 • કાર મોંઘી થશે
 • હોલમાર્ક વાળુ સોનુ ફરજીયાત
 • વીમા પોલીસી પર ટેકસ
 • ડીમેટ ખાતામા નોમીનેશન
 • મ્યુચ્યુઅલ ફંડમાં નોમિનેશન
 • દિવ્યાંગજનો માટે UDID
 • આટલા દિવસ બેંકો બંધ રહેશે
 • NSE પર ટ્રાન્ઝેક્શન ફી
 • એલપીજી અને સીએનજીના ભાવ

1 એપ્રિલથી કેટલીક વસ્તુઓના ભાવ વધવાના છે તો કેટલીક વસ્તુઓના ભાવ ઘટવાના છે.

About Author : Tushar Ahir
Contact Email : nhmsatararecruitment.in@gmail.com
Notice :
અમારા લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Hello Readers, Gujarati News is a private website and don’t represent any government entity, organizations or department. Whatever information we shared here is gathered from various Gujarat government’s official website and news papers and other websites. We also cross verify the job when we post any job but do always cross verify the job vacancy by yourself to prevent fraudulent happening in the name of job.

Leave a Comment