બબીતા ને પણ ટક્કર આપશે તારક મેહતાની આ એક્ટ્રેસ, ફોટા જોઈને થઇ જશો પાણી પાણી….

બબીતા ને પણ ટક્કર આપશે તારક મેહતાની આ એક્ટ્રેસ, ફોટા જોઈને થઇ જશો પાણી પાણી….. તારક મેહતા કા ઉલ્ટા ચશ્મામાં થઇ ચુકી આ બોલ્ડ એક્ટ્રેસની એન્ટ્રી, સોશિયલ મીડિયા ઉપર છવાયા ફોટા.

બબીતા ને પણ ટક્કર આપશે તારક મેહતાની આ એક્ટ્રેસ, ફોટા જોઈને થઇ જશો પાણી પાણી....
બબીતા ને પણ ટક્કર આપશે તારક મેહતાની આ એક્ટ્રેસ, ફોટા જોઈને થઇ જશો પાણી પાણી….

બબીતા ને પણ ટક્કર આપશે તારક મેહતાની આ એક્ટ્રેસ

તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા છેલ્લા 13 વર્ષથી દેશના લોકોનો મોસ્ટ ફેવરીટ શો બનેલો છે. આ શો ના દરેક પાત્ર લોકો માટે ખાસ છે. આ શો માં કામ કરવા વાળા બધા કલાકારોની ખ્યાતી પણ બોલીવુડ સ્ટાર્સથી ઓછી નથી.

બબીતા ને પણ ટક્કર આપશે તારક મેહતાની આ એક્ટ્રેસ, ફોટા જોઈને થઇ જશો પાણી પાણી....
બબીતા ને પણ ટક્કર આપશે તારક મેહતાની આ એક્ટ્રેસ, ફોટા જોઈને થઇ જશો પાણી પાણી….

છેલ્લા ઘણા સમયથી આ શો માં નવા નવા પાત્રોની એન્ટ્રી થઈ રહી છે. અને હવે આ શો માં બીજી એક સ્ટાઇલીશ અને ગ્લેમરસ અભિનેત્રીની એન્ટ્રીએ ધૂમ મચાવી છે. તે અભિનેત્રી છે અર્શી ભારતી, જેના ફોટા સોશિયલ મીડિયા ઉપર શેર થઇ રહ્યા છે.

બબીતા ને પણ ટક્કર આપશે તારક મેહતાની આ એક્ટ્રેસ, ફોટા જોઈને થઇ જશો પાણી પાણી....
બબીતા ને પણ ટક્કર આપશે તારક મેહતાની આ એક્ટ્રેસ, ફોટા જોઈને થઇ જશો પાણી પાણી….

શું છે અર્શી ભારતીનું પાત્ર? આમ તો આ શો માં સુંદરીઓની કોઈ અછત નથી. મુનમુન દત્તાથી લઇને સુનૈના ફોજદાર સુધી ઘણી અભિનેત્રીઓ ગ્લેમરની બાબતમાં એક બીજાને ટક્કર આપે છે. તેવામાં શો માં નવી અભિનેત્રીની એન્ટ્રી થઇ છે જે યુવા વર્ગને પોતાની તરફ આકર્ષી રહી છે.

અર્શી ભારતી કેટલાક એપિસોડથી તારક મેહતા કા ઉલ્ટા ચશ્મામાં જોવા મળી રહી છે. અર્શી ભારતીની એન્ટ્રી આ શો માં મેહતા સાહેબના બોસની સેક્રેટરી તરીકે થઇ છે.

બબીતા ને પણ ટક્કર આપશે તારક મેહતાની આ એક્ટ્રેસ, ફોટા જોઈને થઇ જશો પાણી પાણી....
બબીતા ને પણ ટક્કર આપશે તારક મેહતાની આ એક્ટ્રેસ, ફોટા જોઈને થઇ જશો પાણી પાણી….

બોલીવુડ ફિલ્મોમાં પણ નજરે આવી ચુકી છે : અર્શી ભારતી મૂળ જમશેદપુરની રહેવાસી છે. તેનું આખું નામ છે અર્શી ભારતી શાંડિલ્યા. અર્શી હાલમાં માત્ર 22 વર્ષની છે. ફેમસ ટીવી શો પહેલા તે બોલીવુડ ફિલ્મમાં પણ આવી ચુકી છે. તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા પહેલા અર્શી ભારતી અર્જુન કપૂરની ફિલ્મ પાનીપતમાં જોવા મળી હતી.

About Author : Tushar Ahir
Contact Email : nhmsatararecruitment.in@gmail.com
Notice :
અમારા લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Hello Readers, Gujarati News is a private website and don’t represent any government entity, organizations or department. Whatever information we shared here is gathered from various Gujarat government’s official website and news papers and other websites. We also cross verify the job when we post any job but do always cross verify the job vacancy by yourself to prevent fraudulent happening in the name of job.

Leave a Comment