TET Exam Question Paper 2023 । TET પરીક્ષાની તૈયારી માટે પ્રશ્નપત્ર

Are You Looking for TET  Exam Question Paper | શું તમે TET પરીક્ષાનું પ્રશ્નપત્ર શોધી રહ્યાં છો? તો તમારી માટે TET પરીક્ષાના  નવા પ્રશ્નપત્ર લાવ્યા છે .

TET પરીક્ષાની તૈયારી માટે પ્રશ્નપત્ : પ્રાથમિક શાળાઓમા શિક્ષક બનવા માટે લેવાતી TET પરીક્ષા ના ફોર્મ ઓનલાઇન ભરાઇ ગયા છે. અને ઉમેદવારો જોર શોરથી તૈયારીઓ કરી રહ્યા છે. ઘણા ઉમેદવારો TET EXAM DATE 2023 અંગે પૂછતા જોય છે.

TET Exam Question Paper : આ અંગે જણાવી દઇએ કે TET પરીક્ષા નુ આયોજન કરતી સંસ્થા રાજ્ય પરીક્ષા બોર્ડ તરફથી TET EXAM DATE 2023 અંગે હજુ સુધી કોઇ જાહેરાત કરવામા આવી નથી. અંદાજીત આ પરીક્ષા મે અથવા જુન માસની આજુઅબાજુમા લેવઇ શકે તેવી શક્યતાઓ દેખાઇ રહિ છે. આજે આ પોસ્ટમા જાણીએ કે TET પરીક્ષાની ખૂબ સારી તૈયારી કઇ રીતે કરવી અને સફળતા કઇ રીતે મેળવવી.

About of TET Exam Question Paper। TET પરીક્ષાની તૈયારી માટે પ્રશ્નપત્ર

ગુજરાત TET અગાઉના પ્રશ્નપત્રો PDF ડાઉનલોડ કરો: જે ઉમેદવારો ગુજરાત TET 2021 પરીક્ષામાં સારા ગુણ સાથે ક્વોલિફાય થવા માગે છે તેઓ આ લેખમાંથી સંપૂર્ણ રીતે જઈ શકે છે. અમે વિષય મુજબ ગુજરાત TET-1 જૂના પ્રશ્નપત્રો આપ્યા છે.

આ ગુજરાત TET અગાઉના પેપરમાંથી તૈયારી કરીને, ગુજરાત TET લેખિત પરીક્ષામાં ભાગ લેવા જઈ રહેલા તમામ અરજદારોને સંબંધિત માર્કસ સાથે પ્રશ્નપત્રનું માળખું ખબર પડશે. ગુજરાત TET જૂના પેપર્સ પીડીએફ ડાઉનલોડ કરવા ઈચ્છુક અરજદારો આ લેખના છેલ્લા વિભાગમાં જઈને ઉપલબ્ધ સીધી લિંક પર ક્લિક કરી શકે છે.

TET Exam Question Paper। TET પરીક્ષાની તૈયારી માટે પ્રશ્નપત્ર

પરીક્ષાનું નામ TET પરીક્ષા ૨૦૨૩
અમલીકરણ રાજ્ય પરીક્ષા બોર્ડ
પરીક્ષાના પ્રકાર (1) TET-1 EXAM 2023
(2) TET-2 EXAM 2023
જાહેરાતની-ફોર્મ ભરવાની તારીખ ડીસેમ્બર-જાન્યુઆરી
ટેટ પરીક્ષાની તારીખ હજુ જાહેર થયેલ નથી
પરીક્ષાનો પ્રકાર ઓબ્જેકટીવ MCQ TYPE
ટેટ પરીક્ષા ઓફીસીયલ વેબસાઇટ http://gujarat-education.gov.in/seb/
ટેટ પરીક્ષા form ભરવા ઓફીસીયલ વેબસાઇટ https://ojas.gujarat.gov.in/
કુલ ગુણ ૧૫૦

TET Exam Date

માન.શિક્ષણમંત્રીશ્રીએ કરેલા ટવીટ મુજબ TET-1 અને TET-2 પરીક્ષાની તારીખો જાહેર કરવામા આવી છે. જે નીચે મુજબ છે.

  • TET-1 EXAM DATE: 16-4-2023
  • TET-2 EXAM DATE: 23-4-2023

TET-1 મા અંદાજીત 87000 જ્યારે TET-2 મા અંદાજીત 2,72000 જેટલા ઉમેદવારો પરીક્ષા આપવાના છે.

TET EXAM DATE
TET EXAM DATE

TET પરીક્ષા પેટર્ન 2023

ગુજરાતમા પ્રાથમિક શાળાઓમાં શિક્ષક બનવા માટે લેવામાં આવતી ટેટ પરીક્ષા ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ અને રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા આયોજન કરવામાં આવે છે. ટેટ પરીક્ષા ના ફોર્મ ઓનલાઇન ભરાઇ ગયેલ છે. ટેટ પરીક્ષા તારીખ હજુ જાહેર થયેલ નથી. ટેટ પરીક્ષા ના ફોર્મ ઓજસ વેબસાઇટ પર ભરવાના હોય છે.

આ પણ વાંચો, ગુજરાતરમાં TET-1 અને TET-2 Exam તારીખ જાહેર

TET પરીક્ષા બે પ્રકારની હોય છે.

  • TET-1 EXAM જે ધોરણ ૧ થી ૫ નિમ્ન પ્રાથમિક વિભાગ માં શિક્ષક બનવા માટે હોય છે.
  • TET-2 EXAM જે ધોરણ ૬ થી ૮ ઉચ્ચ પ્રાથમિક વિભાગ માં શિક્ષક બનવા માટે હોય છે. TET-2 EXAM માં ભાષા, ગણિત-વિજ્ઞાન અને સામાજીક વિજ્ઞાન એમ વિષયવાઇઝ અલગ અલગ પેપરો હોય છે.
  • આ પરીક્ષામાં કોઈ નેગેટિવ માર્કિંગ હોતુ નથી. એટલે કે ખોટા જવાબો બદલ માર્ક માઇનસ કરવામા આવતા નથી.
  • બન્ને પરીક્ષામાં કુલ 150 ગુણ નુ પેપર હોય છે.
  • TET પરીક્ષા પાસ કર્યા પછી જે પ્રમાણપત્ર આપવામાં આવે છે તે નવી શિક્ષણનિતી મુજબ માન્ય છે.

TET EXAM Syllabus 2023 । TET પરીક્ષા 2023 સીલેબસ

TET-1 પરીક્ષાનો સીલેબસ નીચે મુજબ રહેશે.

  • કુલ ગુણ ૧૫૦
  • કુલ પ્રશ્નો ૧૫૦
વિભાગ-1 બાળવિકાસ અને શિક્ષણના સિધ્ધાંતો ૩૦ ગુણ
વિભાગ-2 ભાષા- ગુજરાતી ૩૦ ગુણ
વિભાગ-3 ભાષા- અંગ્રેજી ૩૦ ગુણ
વિભાગ-4 ગણિત ૩૦ ગુણ
વિભાગ-5 પર્યાવરણ ૩૦ ગુણ
કુલ ગુણ ૧૫૦

TET-1 EXAM SYLLABUS

TET-1 EXAM SYLLABUS PDF

TET-2 EXAM SYLLABUS 2023

TET-2 પરીક્ષાનો સીલેબસ નીચે મુજબ રહેશે.

  • કુલ ગુણ ૧૫૦
  • કુલ પ્રશ્નો ૧૫૦
વિભાગ-1 કુલ ગુણ ૭૫
બાળવિકાસ અને શિક્ષણના સિધ્ધાંતો ગુણ ૨૫
ભાષા- ગુજરાતી અને અંગ્રેજી ગુણ ૨૫
સામાન્ય જ્ઞાન અને વર્તમાન પ્રવાહોની જાણકારી ગુણ ૨૫
વિભાગ-૨ ૭૫ ગુણ નો હોય છે. જેમાં ઉમેદવારના વિષય મુજબ ભાષા/ગણિત-વિજ્ઞાન/સામાજીક વિજ્ઞાન માટે ધોરણ ૬ થી ૮ નુ વિષયવસ્તુ રહેશે. ૭૫ ગુણ

TET-2 પરીક્ષાનો સીલેબસ

TET-1 Exam All Paripatro

TET-1 Exam Old Papers Download

TET-1 Question Paper 2012 PDF Click Here
TET-1 Question Paper 2014 PDF Click Here
TET-1 Question Paper 2015 PDF Click Here
TET-1 Question Paper 2018 PDF Click Here

TET-2 EXAM OLD PAPER Download

TET-2 Social Science Question Paper 2011 PDF Click Here
TET-2 Social Science Question Paper 2012 PDF Click Here
TET-2 Language Question Paper 2012 PDF Click Here
TET-2 Mathematics & Science Paper 2012 PDF Click Here
TET-2 Social Science Question Paper 2013 PDF Click Here
TET-2 Language Question Paper 2013 PDF Click Here
TET-2 Mathematics & Science Paper 2013 PDF Click Here
TET-2 Social Science Question Paper 2014 PDF Click Here
TET-2 Language Question Paper 2014 PDF Click Here
TET-2 Mathematics & Science Paper 2014 PDF Click Here
TET-2 Social Science Question Paper 2015 PDF Click Here
TET-2 Language Question Paper 2015 PDF Click Here
TET-2 Mathematics & Science Paper 2015 PDF Click Here
TET-2 Social Science Question Paper 2017 PDF Click Here
TET-2 Language Question Paper 2017 PDF Click Here
TET-2 Mathematics & Science Paper 2017 PDF Click Here

TET પરીક્ષાની તૈયારી કેવી રીતે કરવી

TET પરીક્ષા મા સારી સફળતા મેળૅવવા માટે ચોક્કસ અને આયોજનબધ્ધ તૈયારી કરવી જરુરી છે. સૌ પ્રથમ સીલેબસ જોઇ લેવો જોઇએ. પછી સીલેબસ ને અનુરૂપ જે વિષય માટે જેટલુ ગુણ ભારાક હોય એ મુજબ તૈયારી કરવી જોઇએ. ટેટ પરીક્ષાની તૈયારી કેવી રીતે કરવી તેનો આપને ખ્યાલ આવે એ માટે એક વિડીયો પણ આ પોસ્ટમા મૂકેલ છે.

Important Link 

ટેટ પરીક્ષા તૈયારી માટે વિડીયો અહિં ક્લીક કરો
હોમ પેજ અહિં ક્લીક કરો

FAQ’S  TET Exam Question Paper 2023

ગુજરાત TET પરીક્ષા શું છે?

ગુજરાત શિક્ષક પાત્રતા કસોટી (GTET) એ પ્રાથમિક અને ઉચ્ચ પ્રાથમિક શિક્ષકોની ભરતી માટેની રાજ્ય-સ્તરની પરીક્ષા છે.

ગુજરાત TET પરીક્ષાની તૈયારી માટે પ્રશ્નપત્ર ની PDF કેવી રીતે ડાઉનલોડ કરવી ?

ગુજરાત TET પરીક્ષાની તૈયારી માટે પ્રશ્નપત્ર ની PDF ડાઉનલોડ કરવા gujarati.nhmsatararecruitment.in ની મુલાકાત લો.

ગુજરાત TET 2023 પરીક્ષા ક્યારે લેવામાં આવશે?

ગુજરાત TET 2023ની પરીક્ષા 16મી અને 23મી એપ્રિલ 2023ના રોજ લેવામાં આવશે.

ગુજરાત TET કૉલ લેટર 2023 ડાઉનલોડ લિંક ક્યારે ઉપલબ્ધ થશે?

ગુજરાત TET કોલ લેટર 2023 ડાઉનલોડ લિંક પરીક્ષાના 10 દિવસ પહેલા ઉપલબ્ધ હશે.

Conclusion

આ લેખ દ્વારા, અમે તમને TET Exam Question Paper 2023 । TET પરીક્ષાની તૈયારી માટે પ્રશ્નપત્ર સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.

આવી બીજી યોજના અને શૈક્ષણિક અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની સૂચના મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ.

About Author : Tushar Ahir
Contact Email : nhmsatararecruitment.in@gmail.com
Notice :
અમારા લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Hello Readers, Gujarati News is a private website and don’t represent any government entity, organizations or department. Whatever information we shared here is gathered from various Gujarat government’s official website and news papers and other websites. We also cross verify the job when we post any job but do always cross verify the job vacancy by yourself to prevent fraudulent happening in the name of job.

Leave a Comment