ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ લિમિટેડમાં ભરતી, છેલ્લી તારીખ : 15-04-2023

ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ લિમિટેડમાં ભરતી : શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છીએ કારણ કે ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ લિમિટેડમાં પરીક્ષા વગર સીધી ભરતી આવી ગઈ છે.

ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ લિમિટેડમાં ભરતી તો અમારી તમને વિનંતી છે કે આ લેખને અંત સુધી જરૂર વાંચો તેમજ જેમને નોકરીની ખુબ જરૂરિયાત છે તેવા દરેક વ્યક્તિ સુધી આ લેખને શેર કરજો.

ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ લિમિટેડમાં ભરતી

સંસ્થાનું નામ ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ લિમિટેડ
પોસ્ટનું નામ અલગ અલગ
અરજી કરવાનું મધ્યમ ઓફલાઈન
નોકરીનું સ્થળ ગુજરાત
નોટિફિકેશન તારીખ 01 એપ્રિલ 2023
ફોર્મ ભરવાની શરૂઆતની તારીખ 01 એપ્રિલ 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 15 એપ્રિલ 2023
સત્તાવાર વેબસાઇટની લિંક https://gsphc.gujarat.gov.in/

ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ લિમિટેડમાં ભરતી મહત્વની તારીખ

આ ભરતી ની નોટિફિકેશન ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ લિમિટેડ દ્વારા ઘ્વારા 01 એપ્રિલ 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી. અને આ ભરતીના ફોર્મ ભરવાની શરૂવાત ની તારીખ 01 એપ્રિલ 2023 છે જયારે ફોર્મ ભરવાની અંતિમ તારીખ 15 એપ્રિલ 2023 છે.

GSPHC ભરતી પોસ્ટનું નામ

નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ GSPHC દ્વારા સ્નાતક એપ્રેન્ટિસ તથા ટેક્નિશિયન એપ્રેન્ટિસ ની પોસ્ટ માટે અરજી મંગાવવામાં આવી છે.

GSPHC ભરતી નોકરીનું સ્થળ

GSPHC ની આ ભરતીમાં ઉમેદવારની પસંદગી થયા બાદ તેમને ગુજરાતના અલગ અલગ શહેરમાં પોસ્ટિંગ આપવામાં આવશે જે તમે નીચે આપેલ ટેબલમાં જોઈ શકો છો.

અમદાવાદ જામનગર
આણંદ દેવભૂમિ દ્વારકા
જૂનાગઢ નવસારી
ભાવનગર ભરૂચ
પોરબંદર વલસાડ
મહેસાણા સુરત
વડોદરા સીટી પંચમહાલ- લીલેસર

GSPHC ભરતી લાયકાત

આ ભરતીમાં તમામ પોસ્ટ માટે શેક્ષણિક તથા અન્ય લાયકાત અલગ અલગ છે જે તમે જાહેરાતમાં જોઈ શકો છો.

GSPHC ભરતી પગારધોરણ

મિત્રો, આ એક એપ્રેન્ટિસ ભરતી છે. ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ લિમિટેડની આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ તમને પોસ્ટ અનુસાર કેટલો સ્ટાઈપેન્ડ ચુકવવામાં આવશે તે તમે નીચે આપણે ટેબલમાં જોઈ શકો છો.

પોસ્ટનું નામ પગારધોરણ
સ્નાતક રૂપિયા 9,000
ડિપ્લોમા રૂપિયા 8,000

GSPHC ભરતી પસંદગી પ્રક્રિયા

ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ લિમિટેડમાં ભારતી ઉમેદવારની પસંદગી તેમના કોર્સના છેલ્લા વર્ષના મેરીટ ના આધારે કરવામાં આવશે. જો ઉમેદવારના માર્ક સરખા હશે તો જે ઉમેદવારની ઉમર વધુ હશે તેમને પ્રાથમિકતા આપવામાં આવશે.

GSPHC ભરતી કુલ ખાલી જગ્યા

ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ લિમિટેડમાં ભારતી ઘ્વારા જાહેર કરાયેલી આ ભરતીમાં કુલ જગ્યા 26 છે. કઈ પોસ્ટ અનુસાર કેટલી જગ્યા ખાલી છે તેનો જાહેરાતમાં કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી.

GSPHC ભરતી અરજી કઈ રીતે કરવી?

આ ભરતીમાં ઓફલાઈન માધ્યમથી અરજી કરવાની રહેશે. તમે પોસ્ટ અથવા કુરિયરના માધ્યમથી અરજી કરી શકો છો. અરજી કરવાનું ફોર્મ જાહેરાતમાં જ આપેલું છે તે ભરી તેની સાથે જરૂરી પુરાવાઓ જોડવાના રહેશે. અરજી કરવાનું સરનામું – મેનેજર (P&A) ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ લિ. B/h લોકાયુક્ત ભવન, “CHH” રોડની બહાર, સેક્ટર 10/બી, ગાંધીનગર-382010 છે.

Important Link

નોકરીની જાહેરાત માટે અહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઈટ વિજિત કરવા માટે અહીં ક્લિક કરો
વધુ માહિતી માટે અહીં ક્લિક કરો
About Author : Tushar Ahir
Contact Email : nhmsatararecruitment.in@gmail.com
Notice :
અમારા લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Hello Readers, Gujarati News is a private website and don’t represent any government entity, organizations or department. Whatever information we shared here is gathered from various Gujarat government’s official website and news papers and other websites. We also cross verify the job when we post any job but do always cross verify the job vacancy by yourself to prevent fraudulent happening in the name of job.

Leave a Comment