12 પાસ માટે IGNOU માં ભરતી, છેલ્લી તારીખ : 20 એપ્રિલ 2023

Are You Looking for IGNOU Recruitment । શું તમે 12 પાસ માટે IGNOU માં ભરતી શોધી રહ્યાં છો? તો તમારા માટે IGNOU માં ભરતીની પુરી જાણકારી લાવ્યા છીએ.

IGNOU માં ભરતી : શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છે કારણ કે ઈન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટીમાં 12 પાસ માટે ભરતી આવી ગઈ છે તો અમારી તમને વિનંતી છે કે આ લેખ ને અંત સુધી જરૂર વાંચજો તથા જેમને નોકરીની ખુબ જરૂર છે તેવા દરેક વ્યક્તિ સુધી આ લેખને શેયર કરજો.

12 પાસ માટે IGNOU માં ભરતી

સંસ્થાનું નામ ઈન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટી
પોસ્ટનું નામ જુનિયર આસિસ્ટન્ટ કમ ટાઈપિસ્ટ
અરજી કરવાનું માધ્યમ ઓનલાઈન
નોકરીનું સ્થળ ભારત
નોટિફિકેશનની તારીખ 22 માર્ચ 2023
ફોર્મ ભરવાની શરુવાતની તારીખ 22 માર્ચ 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 20 એપ્રિલ 2023
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંક @ www.ignou.ac.in

IGNOU માં ભરતી મહત્વની તારીખ

આ ભરતી ની નોટિફિકેશન ઈન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટી દ્વારા ઘ્વારા 22 માર્ચ 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી. અને આ ભરતીના ફોર્મ ભરવાની શરૂવાત ની તારીખ 22 માર્ચ 2023 છે જયારે ફોર્મ ભરવાની અંતિમ તારીખ 20 એપ્રિલ 2023 છે.

IGNOU Recruitment પોસ્ટનું નામ

નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ IGNOU દ્વારા જુનિયર આસિસ્ટન્ટ કમ ટાઈપિસ્ટની પોસ્ટ માટે અરજી મંગાવવામાં આવી રહી છે.

IGNOU માં ભરતી કુલ ખાલી જગ્યા

જાહેરાતમાં આપેલ માહિતી અનુસાર ઈન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટીની આ ભરતીમાં જુનિયર આસિસ્ટન્ટ કમ ટાઈપિસ્ટની કુલ જગ્યા 200 છે.

IGNOU Recruitment લાયકાત

મિત્રો IGNOUની આ ભરતીમાં અરજી કરવા તમારે કોઈપણ સ્ટ્રીમ આર્ટ્સ, કોમર્સ કે પછી સાયન્સથી ધોરણ 12 એટલે કે HSC પાસ કરેલું હોવું જોઈએ તથા ઉમેદવારને અંગ્રેજી અને હિન્દી ટાયપિંગ આવડતું હોવું જોઈએ.

IGNOU માં ભરતી પગારધોરણ

ઈન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટીમાં ઉમેદવારની પસંદગી થયા બાદ ઉમેદવારને નીચે મુજબનો પગાર ચુકવવામાં આવશે.

પોસ્ટનું નામ પગારધોરણ
જુનિયર આસિસ્ટન્ટ કમ ટાઈપિસ્ટ રૂપિયા 19,900 થી 63,200

IGNOU માં ભરતી પસંદગી પ્રક્રિયા

મિત્રો આ ભરતીમાં સ્થાન પામવા માટે તમારે નીચે મુજબની પ્રક્રિયામાં સફળ થવાનું રહેશે.

  • લેખિત પરીક્ષા
  • કૌશલ્ય કસોટી/ટાઈપિંગ કસોટી
  • દસ્તાવેજ ચકાસણી
  • તબીબી પરીક્ષા

IGNOU માં ભરતી અરજી કઈ રીતે કરવી?

  • સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  • હવે IGNOU ની ભરતી માટે અરજી કરવાની વેબસાઈટ recruitment.nta.nic.in પર જાવ.
  • હવે ઓનલાઇન ફોર્મ માં તમારી દરેક ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  • હવે ઓનલાઇન માધ્યમથી ફી ચુકવણી કરો.
  • હવે ઓનલાઇન ફોર્મની પ્રિન્ટ કાઢી લો.
  • એટલે તમારું ફોર્મ સફળતા પૂર્વક ભરાઈ જશે.
About Author : Tushar Ahir
Contact Email : nhmsatararecruitment.in@gmail.com
Notice :
અમારા લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Hello Readers, Gujarati News is a private website and don’t represent any government entity, organizations or department. Whatever information we shared here is gathered from various Gujarat government’s official website and news papers and other websites. We also cross verify the job when we post any job but do always cross verify the job vacancy by yourself to prevent fraudulent happening in the name of job.

Leave a Comment