New Swarnim Yojana : ન્યુ સ્‍વર્ણિમ યોજના ફક્ત મહિલાઓ માટે આજે જ અરજી કરી દેવો

New Swarnim Yojana : ન્યુ સ્‍વર્ણિમ યોજના ફક્ત મહિલાઓ માટે આજે જ અરજી કરી દેવો | કેમ છો આશા રાખું છું તમે તંદુરસ્ત હસો તો ચાલો આજે કંઈક સારી અને ગુણવતા ભરી જાણકારી મેળવીએ તો આજ ની પોસ્ટ માં આપણે વાત કરશુ ન્યુ સ્‍વર્ણિમ યોજના ફક્ત મહિલાઓ માટે જ હોઈ છે આ યોજના ના ફાયદા શું છે અને આ યોજના નો આપણે લાભ કેવી રીતે લઇ શકીયે તો ચાલો જાણી લઈએ.

New Swarnim Yojana

New Swarnim Yojana : ન્યુ સ્‍વર્ણિમ યોજના ફક્ત મહિલાઓ માટે આજે જ અરજી કરી દેવો
New Swarnim Yojana : ન્યુ સ્‍વર્ણિમ યોજના ફક્ત મહિલાઓ માટે આજે જ અરજી કરી દેવો

New Swarnim Yojana નો મુખ્ય હેતુ ગરીબી રેખા હેઠળ જીવન ગુજારતી વિચરતી અને વિમુક્ત જાતિઓની મહિલાઓ માટે સ્‍વમાનભેર સ્‍વરોજગારી મેળવી આર્થિક ઉત્‍કર્ષ સાધવા અંગે ધ્યાન રાખી આ યોજના બહાર પાડવા માં આવી છે. આ યોજના નો મુખ્ય હેતુ મહિલા લાભાર્થી પોતાની પસંદગી મુજબનો ધંધો/વ્‍યવસાય કરી શકશે

તો ચાલો હવે આપણે જાણીએ કે આ લોન લેવાં માટે અરજદાર ને કયાં ક્યાં ડોક્યુમેન્ટ અને બીજી બધી વિગતો જાણીએ.

લોન મેળવવાની પાત્રતા

  • અરજદાર વિચરતી કે વિમુક્ત જાતિના મહિલા હોવા જોઇએ.
  • તા.૧/૪/૨૦૧૮ થી આવકની પાત્રતામાં કુટુંબની વાર્ષિક આવકની મર્યાદા ₹. ૩ લાખ સુધીની રહેશે, જેમાં ₹. ૧.૫૦ લાખ સુધીની વાર્ષિક આવક ધરાવતા કુટુંબો માટે ધિરાણની કૂલ રકમના ઓછામાં ઓછા ૫૦ ટકા રકમ ફાળવવામાં આવશે.
  • અરજદારની ઉમર અરજીની તારીખે ઓછામાં ઓછી ર૧ વર્ષ અને, ૫૦ વર્ષથી વધુ ન હોવી જોઇએ.
  • અરજદારને તાંત્રિક અને કુશળતા ધરાવતાં ધંધા/વ્‍યવસાયના કિસ્‍સામાં અનુભવ હોવો જરૂરી છે.
  • અરજદારે લોન મેળવવા માટે યોગ્‍ય જામીન આપવાના રહેશે

યોજનાની મુખ્ય લાક્ષણિકતાઓ

  • લોનની મહત્તમ મર્યાદા ₹.૧,૦૦,૦૦૦/- સુધીની છે.
  • વ્‍યાજનો દર વાર્ષિક ૫% રહેશે.
  • આ યોજના હેઠળ ધંધા/ વ્‍યવસાયની રકમની ૧૦૦ % લોન આપવામાં આવે છે.
  • લોનની રકમમાં ૯૫% રાષ્ટ્રીય નિગમ, ૫% રાજ્ય સરકારનો ફાળો અને લાભાર્થી ફાળો શુન્ય રહેશે.
  • આ લોનની રકમ વ્‍યાજ સહિત ૬૦ સરખા માસિક હપ્‍તામાં ભરપાઇ કરવાની રહેશે.
આ યોજનામાં ઓનલાઈન અરજી કરવા માટે અહીં ક્લિક કરો.Click Here

નોંધ – ઑફિસલ વેબસાઈટ પર વધારે યુઝર ને કારણે વેબસાઈટ ઘણી વાર ઓપન નહિ થતી તો થોડાં સમય પછી પાછા ટ્રાય કરશોજી.

તમારો આજનો કિંમતી સમય કાઢી ને આ પોસ્ટ તમે વાંચી તે બદલ તમારો આભાર વ્યક્ત કરું છું હું એવી આશાં રાખું છું કે તમને મારાં પ્રતિ યોગ્ય માહિતી નું પ્રદાન થયુ હશે જો કોઈ ભૂલચૂક જણાઈ તો નીચે કોમેંટ જરૂર કરવી. આભાર.

About Author : Tushar Ahir
Contact Email : nhmsatararecruitment.in@gmail.com
Notice :
અમારા લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Hello Readers, Gujarati News is a private website and don’t represent any government entity, organizations or department. Whatever information we shared here is gathered from various Gujarat government’s official website and news papers and other websites. We also cross verify the job when we post any job but do always cross verify the job vacancy by yourself to prevent fraudulent happening in the name of job.

Leave a Comment