PM Svanidhi Yojana: રૂ.50000 સુધીની લોન ,PM SVANidhi loan status

PM Svanidhi Yojana :You are searching for તમે સરકારી યોજનાની સૂચિ પુસ્તક 2021- સરકારી યોજના શોધી રહ્યાં છો નવી સૂચિ પીડીએફ પુસ્તક ગુજરાતીમાં ડાઉનલોડ કરો: સરકારી યોજનાની સૂચિમાં ગુજરાત સરકાર ની યોજના, ગુજરાત સરકારી યોજના 2020-21ની સૂચિ ગુજરાતીમાં શામેલ છે | ગુજરાત મુખ્‍યમંત્રી નવી યોજના અને યોજના | ગુજરાત સરકારની યોજનાઓની યાદી pdf.

PM SVANidhi યોજના એ વડાપ્રધાન સ્ટ્રીટ વેન્ડરને આત્મનિર્ભર બનાવવા માટે શરુ કરવામા આવેલી એક યોજના છે. તે જૂન 2020 માં શરૂ કરવામાં આવેલી કેન્દ્રીય ક્ષેત્રની યોજના છે. તેનો હેતુ કોવિડ-19 રોગચાળાને કારણે અસરગ્રસ્ત શેરી વિક્રેતાઓને નાણાકીય સહાય કરી આત્મનિર્ભર બનાવવાનો છે. આ યોજનામા કેટલી નાણાકીય સહાય મળે છે ? કઇ રીતે મળે છે ? ક્યા અરજી કરવી ? શું નિયમો હોય વગેરે વિગતો આ પોસ્ટમા જાણીએ.

>PM Svanidhi Yojana Detail

PM સ્વનિધિ યોજના, સ્ટ્રીટ વેંડર્સ, લારી વાળા કે સડક કિનારે દુકાન ચલાવનારા માટે સરકારે એક લોન સ્કીમ (Govt started Loan Scheme For Street Vendors) શરૂ કરી છે. તેનું નામ PM Svanidhi Yojana છે. આ યોજનાનો હેતુ સ્ટ્રીટ વેંડર્સ ને ધંધામ મદદ કરવાનો છે. આ માટે 5000 કરોડની રકમ સરકાર તરફથી ફાળવવામાં આવી છે. તેના માટે કોઈ ખાસ નિયમો લાગુ કરાયા નથી. PM Svanidhi Yojana In Gujarati ની સમયમર્યાદા વધારી ડીસેમ્બર ૨૦૨૪ સુધી કરવામા આવી છે. જાણો કેટલા સમય સુધી મળશે ગેરંટી ફ્રી લોન? આ માટે જાણી લો કે કોને આ યોજનાનો લાભ મળશે. અને તેને માટે કઈ રીતે અરજી કરવાની રહેશે.

પોસ્ટ નું નામ PM Svanidhi Yojana 2023
પોસ્ટ કેટેગરી સરકારી યોજના
યોજના શરુ થયાનું વર્ષ 1st June 2020
લાભાર્થી દરેક સ્ટ્રીટ વેન્ડર્સ
ઉદ્દેશ્ય આ યોજનાનો હેતુ સ્ટ્રીટ વેંડર્સની મદદનો છે
એપ્લિકેશન મોડ Online / Offline
સત્તાવાર વેબસાઈટ pmsvanidhi.mohua.gov.in

PM સ્વનિધિ યોજનાની વિશેષતાઓ

 • આ યોજના કેન્દ્રીય ક્ષેત્રની છે
 • આ સ્ટ્રીટ વેન્ડર્સ સસ્તું કાર્યકારી મૂડી લોન પ્રદાન કરશે જેઓ કોરોનાવાયરસ રોગચાળાથી પ્રભાવિત છે.
 • આ યોજના માર્ચ 2022 થી લાગુ કરવામાં આવી છે.
 • વિક્રેતાઓને રૂ. 10000 સુધીની પ્રારંભિક કાર્યકારી મૂડી લોન સ્વરૂપે પ્રદાન કરવામાં આવશે.
 • વેન્ડરને લોનની વહેલી અથવા સમયસર ચુકવણી પર 7 ટકાના દરે વ્યાજ સબસિડી મળશે.
 • ડિજિટલ પેમેન્ટ પર માસિક કેશ-બેક પ્રોત્સાહનની પણ જોગવાઈ છે.
 • રૂ. 50-100. ની રેન્જમાં માસિક કેશબેક મઍળ્વાપાત્ર છે.
 • જો વિક્રેતા પ્રથમ લોન રૂ.10000 ની સમયસર ચૂકવે તો તેને આગળ બીજી રૂ.20000 અને રૂ.50000 ની લોન આપવામા આવે છે.
 • આ યોજનામા વેન્ડરને લોન મેળવવા માટે કોઈ કોલેટરલ સિક્યોરિટી આપવી પડતી નથી.

PM Svanidhi Yojana હેઠળ ધિરાણ આપતી સંસ્થાઓ

 • અનુસૂચિત વાણિજ્યિક બેંકો
 • પ્રાદેશિક ગ્રામીણ બેંકો
 • સહકારી બેંકો
 • નોન-બેંકિંગ નાણાકીય કંપનીઓ
 • માઇક્રો-ફાઇનાન્સ સંસ્થાઓ
 • સ્વસહાય જૂથો (SHG) બેંકો

રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોની પાત્રતા:

આ યોજના ફક્ત તે જ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોના લાભાર્થીઓ માટે ઉપલબ્ધ છે જેમણે સ્ટ્રીટ વેન્ડર્સ (Protection of Livelihood and Regulation of Street Vending) એક્ટ, 2014 હેઠળ નિયમો અને યોજનાને લાગૂ કરેલ છે.

અમલીકરણ ભાગીદાર

સ્મોલ ઈન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ બેંક ઓફ ઈન્ડિયા (SIDBI) યોજનાના વહીવટ માટે આવાસ અને શહેરી બાબતોના મંત્રાલયના અમલીકરણ ભાગીદાર હશે.
SIDBI યોજનાના અમલીકરણ માટે SCBs, RRBs, SFBs, સહકારી બેંકો, NBFCs અને MFIs સહિત ધિરાણ આપતી સંસ્થાઓના નેટવર્કનો ઉપયોગ કરશે.

PM Svanidhi Yojana માટે પાત્રતાના માપદંડ શું છે?

PM Svanidhi Yojana ઓનલાઈન નોંધણી માટે પસંદ કરતા પહેલા, નીચેના પાત્રતા પરિબળોને ધ્યાનમા લેવામા આવે છે.

 • વેન્ડિંગ અથવા અર્બન લોકલ બોડીઝ (યુએલબી) દ્વારા જારી કરાયેલ માન્ય ઓળખ કાર્ડ ધરાવતા વેન્ડર્સ આ યોજના હેઠળ સહય મેળવવા પાત્ર છે.
 • જો કોઈ વ્યક્તિ વેન્ડિંગનું પ્રમાણપત્ર રજૂ કરવામાં નિષ્ફળ જાય અને સ્ટ્રીટ વેન્ડર લોન મેળવવા અરજી કરે છે તો તેણે નગરપાલિકાઓ પાસેથી ભલામણનો પત્ર રજૂ કરવાનુ રહેશે.
यह भी पढे:  Manav kalyan Yojana 2023: માનવ કલ્યાણ યોજના માટે અરજી કરવાનુ શરૂ, મળશે 28 પ્રકારના વ્યવસાય માટે free સહાય

PM સ્વનિધિ યોજના ઓનલાઈન અરજી સ્ટેપ

Step 1: PM SVANidhi ની ઓફીસીયલ વેબસાઇટની મુલાકાત લો અને “લોન માટે અરજી કરો” વિકલ્પ પર ક્લિક કરો.
Step 2: તમારો મોબાઇલ નંબર અને કેપ્ચા કોડ દાખલ કરો
Step 3: તમારી શ્રેણી પસંદ કરો અને જરૂરી ફીલ્ડ્સ ભરો.
Step 4: છેલ્લે, “સબમિટ કરો” પર ટેપ કરો.
આ સ્ટેપને અનુસરીને, તમે PM SVANidhi યોજના હેઠળ સફળતાપૂર્વક નોંધણી કરાવી શકો છો.

નાના ધંધાર્થીઓ માટે સરકારની આ યોજના આશીર્વાદરૂપ છે. જેનાથી સ્ટ્રીટ વેન્ડર્સ ને તેમના ધંધા રોજગાર નો વિકાસ કરવામા ઉપયોગી બનશે. સ્વરોજગારી માટે આ યોજના ખૂબ જ ઉપયોગી છે. આ યોજના કોરોનાકાળ મા સ્ટ્રીટ વેન્ડર્સ ને આર્થીક થયેલી અસરોમાથી વ્યાવસાયિક રીતે સજ્જ કરવા શરૂ કરવામા આવી હતી.

અગત્યની લીંક

PM સ્વનિધી યોજના ઓફીસીયલ વેબસાઇટ અહિં ક્લીક કરો
હોમ પેજ અહિં ક્લીક કરો
Whatsapp Group જોઇન અહિં ક્લીક કરો
Google News પર ફોલો કરો અહિં ક્લીક કરો

FAQ’s PM Svanidhi Yojana

PM સ્વનિધી યોજના મા કેટલી લોન મળે છે ?

રૂ. 50000 સુધી

PM સ્વનિધી યોજના મા કેટલી લોન મળે છે ?

https://pmsvanidhi.mohua.gov.in

Conclusion

આ લેખ દ્વારા, અમે તમને PM Svanidhi Yojana સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.

આવી બીજી યોજના અને શૈક્ષણિક અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની સૂચના મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ.

About Author : Tushar Ahir
Contact Email : nhmsatararecruitment.in@gmail.com
Notice :
અમારા લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Hello Readers, Gujarati News is a private website and don’t represent any government entity, organizations or department. Whatever information we shared here is gathered from various Gujarat government’s official website and news papers and other websites. We also cross verify the job when we post any job but do always cross verify the job vacancy by yourself to prevent fraudulent happening in the name of job.

Leave a Comment