પરીક્ષા વગર વડોદરા મહાનગરપાલિકામાં ભરતી, છેલ્લી તારીખ : 15-04-2023

પરીક્ષા વગર વડોદરા મહાનગરપાલિકામાં ભરતી : શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છે કારણ કે વડોદરા મહાનગરપાલિકામાં પટાવાળા, ક્લાર્ક તથા અન્ય પોસ્ટ માટે 10 પાસ થી લઈ અનુસ્નાતક સુધી પરીક્ષા વગર સીધી ભરતી આવી ગઈ છે તો અમારી તમને વિનંતી છે કે આ લેખ ને અંત સુધી જરૂર વાંચજો તથા જેમને નોકરીની ખુબ જરૂર છે તેવા દરેક વ્યક્તિ સુધી આ લેખને શેયર કરજો.

વડોદરા મહાનગરપાલિકામાં ભરતી

સંસ્થાનું નામ વડોદરા મહાનગરપાલિકા
પોસ્ટનું નામ અલગ અલગ
અરજી કરવાનું માધ્યમ ઓનલાઈન
નોકરીનું સ્થળ વડોદરા, ગુજરાત
નોટિફિકેશનની તારીખ 07 એપ્રિલ 2023
ફોર્મ ભરવાની શરુવાતની તારીખ 07 એપ્રિલ 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 15 એપ્રિલ 2023
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંક @ vmc.gov.in

વડોદરા મહાનગરપાલિકામાં ભરતી મહત્વની તારીખ

આ ભરતી ની નોટિફિકેશન વડોદરા મહાનગપાલિકા દ્વારા ઘ્વારા 07 એપ્રિલ 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી. અને આ ભરતીના ફોર્મ ભરવાની શરૂવાત ની તારીખ 07 એપ્રિલ 2023 છે જયારે ફોર્મ ભરવાની અંતિમ તારીખ 15 એપ્રિલ 2023 છે.

વડોદરા મહાનગરપાલિકામાં ભરતી પોસ્ટનું નામ

નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ વડોદરા મ્યુનિસિપાલિકા કોર્પોરેશન દ્વારા કચેરી અધિક્ષક, આંકડા મદદનીશ, હિસાબનીશ, જુનિયર ક્લાર્ક, કો-ઓર્ડીનેટર, પ્રોજેક્ટ આસિસ્ટન્ટ, બ્લોક કો-ઓર્ડીનેટર, કોર્પોરેશન પૂર્ણા કન્સલ્ટન્ટ, ડીસ્ટ્રીકટ કોર્પોરેશન PSE ઇન્સ્ટ્રક્ટર, ઘટક PSE ઇન્સ્ટ્રક્ટર, આધાર નોંધણી ઓપરેટર તથા પટાવાળાની પોસ્ટ માટે અરજી મંગાવવામાં આવી છે.

વડોદરા મહાનગરપાલિકામાં ભરતી કુલ ખાલી જગ્યા

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની આ ભરતીમાં કચેરી અધિક્ષક ની 01, આંકડા મદદનીશ ની 03, હિસાબનીશ ની 01, જુનિયર ક્લાર્ક ની 01, કો-ઓર્ડીનેટર ની 01, પ્રોજેક્ટ આસિસ્ટન્ટ ની 01, બ્લોક કો-ઓર્ડીનેટર ની 04, કોર્પોરેશન પૂર્ણા કન્સલ્ટન્ટ ની 01, ડીસ્ટ્રીકટ કોર્પોરેશન PSE ઇન્સ્ટ્રક્ટર ની 01, ઘટક PSE ઇન્સ્ટ્રક્ટર ની 04, આધાર નોંધણી ઓપરેટર ની 04 તથા પટાવાળાની 01 જગ્યા ખાલી છે.

વડોદરા મહાનગરપાલિકામાં ભરતી પગારધોરણ

VMC માં ઉમેદવારની પસંદગી કર્યા બાદ તેમને માસિક કેટલો પગાર ચુકવવામાં આવશે તેની માહિતી તમે નીચે આપેલ ટેબલમાં જોઈ શકો છો.

પોસ્ટનું નામ પગારધોરણ
કચેરી અધિક્ષક રૂપિયા 30,000
આંકડા મદદનીશ રૂપિયા 25,000
હિસાબનીશ રૂપિયા 15,500
જુનિયર ક્લાર્ક રૂપિયા 15,500
કો-ઓર્ડીનેટર રૂપિયા 30,000
પ્રોજેક્ટ આસિસ્ટન્ટ રૂપિયા 18,000
બ્લોક કો-ઓર્ડીનેટર રૂપિયા 20,000
કોર્પોરેશન પૂર્ણા કન્સલ્ટન્ટ રૂપિયા 20,000
ડીસ્ટ્રીકટ કોર્પોરેશન PSE ઇન્સ્ટ્રક્ટર રૂપિયા 24,000
ઘટક PSE ઇન્સ્ટ્રક્ટર રૂપિયા 16,000
આધાર નોંધણી ઓપરેટર રૂપિયા 10,600
પટાવાળા રૂપિયા 12,500

વડોદરા મહાનગરપાલિકામાં ભરતી લાયકાત

મિત્રો, તમામ પોસ્ટ માટે લાયકાત અલગ અલગ છે જે તમે નીચે આપેલી લિંક ની મદદથી જાહેરાતમાં જોઈ શકો છો.

વડોદરા મહાનગરપાલિકામાં ભરતી પસંદગી પ્રક્રિયા

ઉમેદવારની પસંદગી ઓનલાઇન અરજી કર્યા બાદ નિયત તારીખે ઇન્ટરવ્યૂ ઘ્વારા કરવામાં આવશે. ઉમેદવારની પસંદગી 11 માસના કોન્ટ્રાકટમાં કરવામાં આવશે. અરજી કરવા માટે ઇચ્છુક ઉમેદવાર વડોદરા મહાનગરપાલિકાની સત્તાવાર વેબસાઈટ https://vmc.gov.in/ પર અરજી કરી શકે છે.

વડોદરા મહાનગરપાલિકામાં ભરતી અરજી કઈ રીતે કરવાની રહેશે?

  • સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  • હવે વડોદરા મહાનગરપાલિકાની સત્તાવાર વેબસાઈટ @ vmc.gov.in પર જઈ તમે જે પોસ્ટ પર અરજી કરવા માંગો છો તે પોસ્ટ સામે આપેલ Apply Now ના બટન પર ક્લિક કરો.
  • હવે ઓનલાઇન ફોર્મ માં તમારી દરેક ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  • હવે ઓનલાઇન ફોર્મની પ્રિન્ટ કાઢી લો.
  • એટલે તમારું ફોર્મ સફળતા પૂર્વક ભરાઈ જશે.

Important Link

નોકરીની જાહેરાત માટે અહીં ક્લિક કરો
અરજી કરવા માટે અહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઈટ પર જવા માટે અહીં ક્લિક કરો
વધુ માહિતી માટે અહીં ક્લિક કરો

Conclusion

આ લેખ દ્વારા, અમે તમને પરીક્ષા વગર વડોદરા મહાનગરપાલિકામાં ભરતી, છેલ્લી તારીખ : 15-04-2023 સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.

આવી બીજી યોજના અને શૈક્ષણિક અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની સૂચના મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ.

About Author : Tushar Ahir
Contact Email : nhmsatararecruitment.in@gmail.com
Notice :
અમારા લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Hello Readers, Gujarati News is a private website and don’t represent any government entity, organizations or department. Whatever information we shared here is gathered from various Gujarat government’s official website and news papers and other websites. We also cross verify the job when we post any job but do always cross verify the job vacancy by yourself to prevent fraudulent happening in the name of job.

Leave a Comment