ગુજરાત ખનિજ વિકાસ નિગમ લિમિટેડમાં ભરતી, છેલ્લી તારીખ : 26-04-2023

ગુજરાત ખનિજ વિકાસ નિગમ લિમિટેડમાં ભરતી : શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છે કારણ કે જીએમડીસી અમદાવાદમાં ઓફિસ આસિસ્ટન્ટ, મેનેજર તથા અન્ય પોસ્ટ પર પરીક્ષા વગર સીધી ભરતી આવી ગઈ છે તો અમારી તમને વિનંતી છે કે આ લેખ ને અંત સુધી જરૂર વાંચજો તથા જેમને નોકરીની ખુબ જરૂર છે તેવા દરેક વ્યક્તિ સુધી આ લેખને શેયર કરજો.

GMDC લિમિટેડમાં ભરતી

સંસ્થાનું નામ ગુજરાત ખનિજ વિકાસ નિગમ લિમિટેડ
પોસ્ટનું નામ અલગ અલગ
અરજી કરવાનું માધ્યમ ઓફલાઈન
નોકરીનું સ્થળ અમદાવાદ, ગુજરાત
નોટિફિકેશનની તારીખ 06 એપ્રિલ 2023
ફોર્મ ભરવાની શરુવાતની તારીખ 06 એપ્રિલ 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 26 એપ્રિલ 2023
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંક https://www.gmdcltd.com/

ગુજરાત ખનિજ વિકાસ નિગમ લિમિટેડમાં ભરતી મહત્વની તારીખ

આ ભરતી ની નોટિફિકેશન ગુજરાત ખનિજ વિકાસ નિગમ લિમિટેડ દ્વારા ઘ્વારા 06 એપ્રિલ 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી. અને આ ભરતીના ફોર્મ ભરવાની શરૂવાત ની તારીખ 06 એપ્રિલ 2023 છે જયારે ફોર્મ ભરવાની અંતિમ તારીખ 26 એપ્રિલ 2023 છે.

GMDC લિમિટેડમાં ભરતી પોસ્ટનું નામ

નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ ગુજરાત મિનરલ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ દ્વારા ઓફિસ આસિસ્ટન્ટ, લેન્ડ ઓફિસર, આસિસ્ટન્ટ HR મેનેજર, આસિસ્ટન્ટ મેનેજર, જેઓલોજી હેડ તથા હેડની પોસ્ટ માટે અરજી મંગાવવામાં આવી છે.

ગુજરાત ખનિજ વિકાસ નિગમ લિમિટેડમાં ભરતી લાયકાત

મિત્રો, તમામ પોસ્ટ માટે લાયકાત અલગ અલગ છે જે તમે નીચે આપેલી લિંક ની મદદથી જાહેરાતમાં જોઈ શકો છો.

GMDC લિમિટેડમાં ભરતી પગારધોરણ

ગુજરાત ખનિજ વિકાસ નિગમ લિમિટેડની આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ તમને કેટલો પગાર ચુકવવામાં આવશે તેની જાહેરાતમાં કોઈ માહિતી આપવામાં આવી નથી. જયારે તમારું ઇન્ટરવ્યૂ લેવામાં આવશે તથા તમારી પસંદગી કરવામાં આવશે ત્યારે તમને પગારધોરણ જણાવવામાં આવશે.

ગુજરાત ખનિજ વિકાસ નિગમ લિમિટેડમાં ભરતી પસંદગી પ્રક્રિયા:

GMDC ની આ ભરતીમાં ઉમેદવારની પસંદગી ઓફલાઈન અરજી કર્યા બાદ અમુક ઉમેદવારને શોર્ટલિસ્ટ કરી નિયત તારીખે ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવશે તથા ત્યારબાદ ઉમેદવારની પસંદગી કરવામાં આવશે.

GMDC લિમિટેડમાં ભરતી કુલ ખાલી જગ્યા:

જાહેરાતમાં જણાવ્યા અનુસાર GMDC ની આ ભરતીમાં ઓફિસ આસિસ્ટન્ટ ની 03, લેન્ડ ઓફિસર ની 03, આસિસ્ટન્ટ HR મેનેજર ની 03, આસિસ્ટન્ટ મેનેજર ની 03, જેઓલોજી હેડ ની 01 તથા હેડની 03 જગ્યા ખાલી છે.

ગુજરાત ખનિજ વિકાસ નિગમ લિમિટેડમાં ભરતી અરજી કઈ રીતે કરવી?

  • સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  • હવે GMDC ની સત્તાવાર વેબસાઈટ https://www.gmdcltd.com/ પર જઈ Recruitment સેકશનમાં જાવ અને તમે જે પોસ્ટ માટે અરજી કરવા માંગો છો તેની જાહેરાત ડાઉનલોડ કરો.
  • આ જાહેરાતમાં જ તમને ફોર્મ જોવા મળશે તે ભરી તથા તેની સાથે જરૂરી પુરાવાઓ જોડી જનરલ મેનેજર (HR), GMDC લિમિટેડ “ખનીજ ભવન”, 132 Ft રિંગ રોડ, યુનિવર્સિટી ગ્રાઉન્ડ પાસે, વસ્ત્રાપુર, અમદાવાદ 380052 ખાતે પોસ્ટ દ્વારા મોકલી આપો.
  • આ રીતે તમારું ફોર્મ સફળતા પૂર્વક ભરાઈ જશે.
  • મિત્રો યાદ રાખવું કે ફોર્મ 26 એપ્રિલ પહેલા પોસ્ટ અથવા કુરિયરના માધ્યમથી પહોંચી જવું જોઈએ. જેથી તમે જેમ બને તેમ વહેલી અરજી ફોર્મ મોકલી આપવું.

Important Link

નોકરીની જાહેરાત માટે અહીં ક્લિક કરો
અરજી કરવા માટે અહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઈટ પર જવા માટે અહીં ક્લિક કરો
વધુ માહિતી માટે અહીં ક્લિક કરો

Conclusion

આ લેખ દ્વારા, અમે તમને ગુજરાત ખનિજ વિકાસ નિગમ લિમિટેડમાં ભરતી સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.

આવી બીજી યોજના અને શૈક્ષણિક અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની સૂચના મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ.

About Author : Tushar Ahir
Contact Email : nhmsatararecruitment.in@gmail.com
Notice :
અમારા લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Hello Readers, Gujarati News is a private website and don’t represent any government entity, organizations or department. Whatever information we shared here is gathered from various Gujarat government’s official website and news papers and other websites. We also cross verify the job when we post any job but do always cross verify the job vacancy by yourself to prevent fraudulent happening in the name of job.

Leave a Comment