ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝર્સ એન્ડ કેમિકલ્સ લિમિટેડમાં ભરતી, છેલ્લી તારીખ : 19 એપ્રિલ 2023

ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝર્સ એન્ડ કેમિકલ્સ લિમિટેડમાં ભરતી : શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છે કારણ કે જીએસએફસી વડોદરામાં ITI થી લઈ ડિગ્રી ધારકો સુધી પરીક્ષા વગર સીધી ભરતી આવી ગઈ છે તો અમારી તમને વિનંતી છે કે આ લેખ ને અંત સુધી જરૂર વાંચજો તથા જેમને નોકરીની ખુબ જરૂર છે તેવા દરેક વ્યક્તિ સુધી આ લેખને શેયર કરજો.

ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝર્સ એન્ડ કેમિકલ્સ લિમિટેડમાં ભરતી

સંસ્થાનું નામ ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝર્સ એન્ડ કેમિકલ્સ લિમિટેડ
પોસ્ટનું નામ અલગ અલગ
અરજી કરવાનું માધ્યમ ઓનલાઈન
નોકરીનું સ્થળ વડોદરા, ગુજરાત
નોટિફિકેશનની તારીખ 08 એપ્રિલ 2023
ફોર્મ ભરવાની શરુવાતની તારીખ 08 એપ્રિલ 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 19 એપ્રિલ 2023
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંક @ www.gsfclimited.com

ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝર્સ એન્ડ કેમિકલ્સ લિમિટેડમાં ભરતી મહત્વની તારીખ

આ ભરતી ની નોટિફિકેશન ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝર્સ એન્ડ કેમિકલ્સ લિમિટેડ દ્વારા ઘ્વારા 08 એપ્રિલ 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી. અને આ ભરતીના ફોર્મ ભરવાની શરૂવાત ની તારીખ 08 એપ્રિલ 2023 છે જયારે ફોર્મ ભરવાની અંતિમ તારીખ 19 એપ્રિલ 2023 છે.

GSFC લિમિટેડમાં ભરતી પોસ્ટનું નામ

GSFC ની આ ભરતીમાં તમામ પોસ્ટના નામ તમે નીચે આપેલ ટેબલમાં જોઈ શકો છો.

અટેન્ડન્ટ ઓપરેટર લેબ આસિસ્ટન્ટ
ITI મિકેનિકલ મેન્ટેનન્સ ITI ફીટર
ITI RFM ITI ઇન્સ્ટ્રુમેન્ટ મેકેનિક
ITI ઇલેક્ટ્રોનિક્સ મેકેનિક ITI ઈલેક્ટ્રીશિયન
કમ્પ્યુટર ઓપરેટર ITI હેલ્થ એન્ડ સેનેટરી ઇન્સ્પેક્ટર
ટેક્નિશિયન (કેમિકલ) ટેક્નિશિયન (મિકેનિકલ)
ટેક્નિશિયન (ઇલેક્ટ્રિકલ) ટેક્નિશિયન (સિવિલ)
ટેક્નિશિયન (ઇન્સ્ટ્રુમેન્ટ એન્ડ કંટ્રોલ એન્જી.) ડિપ્લોમા (એગ્રીકલ્ચર)
ડિપ્લોમા (હોટેલ મેનેજમેન્ટ) એક્ષેકયુટીવ ટ્રેની (ફાઈનાન્સ)

ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝર્સ એન્ડ કેમિકલ્સ લિમિટેડમાં ભરતી લાયકાત

મિત્રો, તમામ પોસ્ટ માટે લાયકાત અલગ અલગ છે જે તમે નીચે આપેલી લિંક ની મદદથી જાહેરાતમાં જોઈ શકો છો.

GSFC લિમિટેડમાં ભરતી પસંદગી પ્રક્રિયા

ઉમેદવારની પસંદગી ઓનલાઇન અરજી કર્યા બાદ નિયત તારીખે ઇન્ટરવ્યૂ ઘ્વારા કરવામાં આવશે. આ એક એપ્રેન્ટિસ ભરતી હોવાથી ઉમેદવારની પસંદગી 12 મહિના માટે કરવામાં આવશે. એપ્રેન્ટિસ પૂર્ણ થયા બાદ ઉમેદવારને એક સર્ટિફિકેટ આપવામાં આવશે.

ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝર્સ એન્ડ કેમિકલ્સ લિમિટેડમાં ભરતી કુલ ખાલી જગ્યા:

GSFC ની આ ભરતીમાં કુલ કેટલી ખાલી જગ્યા માટે ભરતી કરવામાં આવી રહી છે તેની કોઈ માહિતી આપવામાં આવી નથી.

GSFC લિમિટેડમાં ભરતી પગારધોરણ

GSFC માં ઉમેદવારની પસંદગી કર્યા બાદ તેમને માસિક એપ્રેન્ટિસ એક્ટ અનુસાર સ્ટાઈપેન્ડ ચુકવવામાં આવશે. આ સ્ટાઇપેન્ડની રકમ કેટલી છે તેની જાહેરાતમાં કોઈ માહિતી આપવામાં આવી નથી.

ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝર્સ એન્ડ કેમિકલ્સ લિમિટેડમાં ભરતી અરજી કઈ રીતે કરવાની રહેશે?

  • સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  • હવે GSFC ની સત્તાવાર વેબસાઈટ @ www.gsfclimited.com પર જઈ Career સેકશન માં જાઓ.
  • હવે “New Applicant” ના બટન પર ક્લિક કરી રજીસ્ટ્રેશન કરી લો.
  • રજીસ્ટ્રેશન કર્યા બાદ તમને ઇમેઇલ આઈડી તથા મોબાઈલ નંબર પર રેજીસ્ટ્રેશન નંબર અને પાસવર્ડ મોકલવામાં આવશે તેની મદદથી “Login” કરી લો.
  • હવે તમે જે પોસ્ટ પર અરજી કરવા માંગો છો તે પોસ્ટ સામે આપેલ Apply Now ના બટન પર ક્લિક કરો.
  • હવે ઓનલાઇન ફોર્મ માં તમારી દરેક ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  • હવે ઓનલાઇન ફોર્મની પ્રિન્ટ કાઢી લો.
  • એટલે તમારું ફોર્મ સફળતા પૂર્વક ભરાઈ જશે.

Important Link

નોકરીની જાહેરાત માટે અહીં ક્લિક કરો
અરજી કરવા માટે અહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઈટ પર જવા માટે અહીં ક્લિક કરો
વધુ માહિત માટે અહીં ક્લિક કરો

Conclusion

આ લેખ દ્વારા, અમે તમને ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝર્સ એન્ડ કેમિકલ્સ લિમિટેડમાં ભરતી સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.

આવી બીજી યોજના અને શૈક્ષણિક અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની સૂચના મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ.

About Author : Tushar Ahir
Contact Email : nhmsatararecruitment.in@gmail.com
Notice :
અમારા લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Hello Readers, Gujarati News is a private website and don’t represent any government entity, organizations or department. Whatever information we shared here is gathered from various Gujarat government’s official website and news papers and other websites. We also cross verify the job when we post any job but do always cross verify the job vacancy by yourself to prevent fraudulent happening in the name of job.

Leave a Comment