પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના

You are searching for આ લીસ્ટમાં તમારું નામ હશે તો ખાતામાં આવ્યા હશે ₹2000 :- ભારતના વડા પ્રધાને ખેડૂતોના ખાતામાં નાણાંકીય લાભો સીધા જમા કરવા માટે PM કિસાન અથવા પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના શરૂ કરી છે, આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય મર્યાદિત ખેતીની જમીન ધરાવતા ખેડૂતોને મદદ કરવાનો છે. આ રકમ દરેક ₹2000 ના 3 હપ્તામાં આપવામાં આવે છે. PM કિસાન સન્માન નિધિ યોજના હેઠળ પાત્ર ખેડૂતોને ₹6000/- ની નાણાકીય સહાય આપવામાં આવે છે.

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના યાદીની સ્થિતિ

યોજનાનું નામ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના
કોના દ્વારા શરૂ કરવામાં આવી ભારત સરકાર દ્વારા
કુલ લાભાર્થી ૧૬ કરોડ આશરે
PM કિસાન 1૩માં હ્પ્તાની તારીખ ૨૬ ફેબ્રુઆરી એટલે કે ગઇ કાલે જમા થઇ ગયો
પીએમ કિસાન હેલ્પલાઇન નંબર 011-24300606, 155261

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના

પ્રથમ હપ્તો 1લી એપ્રિલથી 31મી જુલાઈ સુધી આપવામાં આવે છે. બીજો હપ્તો 1લી ઓગસ્ટથી 30મી નવેમ્બરના સમયગાળા વચ્ચે આપવામાં આવે છે. અંતિમ હપ્તો નાણાકીય વર્ષ 1લી ડિસેમ્બર – 30મી માર્ચના છેલ્લા ચાર મહિનામાં આપવામાં આવે છે, અત્યાર સુધીના કુલ ૧૨ હ્પ્તા અને ૨૬ ફેબ્રુઆરી એટલે કે ગઇ કાલે ખેડુતના ખાતામાં જમા થઇ ગયા છે.

નવી ખેડૂતોની યાદી માં નામ જોવા માટે અહીં ક્લિક કરો

13 મોં હપ્તો નથી મળ્યો? તો આ નંબર પર ફરિયાદ કરો

Important Link

તમારો ₹2,000 હપ્તો ચેક કરવા માટે અહિ ક્લિક કરો
WhatsApp ગ્રુપ જોડાવા માટે  અહિ ક્લિક કરો
હોમ પેજ અહિ ક્લિક કરો

પીએમ કિસાન લાભ PM Kisan benefits

ભારતના વડા પ્રધાને ખેડૂતોના ખાતામાં નાણાંકીય લાભો સીધા જમા કરવા માટે PM કિસાન અથવા પ્રધાન મંત્રી કિસાન સન્માન નિધિ યોજના શરૂ કરી. દેશના અંદાજે ૧૬ કરોડ ખેડૂતો આ યોજનાના લાભાર્થી છે. પીએમ ખેડૂતો આ યોજના માટે પાત્ર છે તેઓને લાભનો હપ્તો ૨૬ ફેબ્રુઆરી એટલે કે ગઇ કાલે જમા થઇ ગયો સે તમારા ખાતા માં ચેક કરી સકો છો.

About Author : Tushar Ahir
Contact Email : nhmsatararecruitment.in@gmail.com
Notice :
અમારા લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Hello Readers, Gujarati News is a private website and don’t represent any government entity, organizations or department. Whatever information we shared here is gathered from various Gujarat government’s official website and news papers and other websites. We also cross verify the job when we post any job but do always cross verify the job vacancy by yourself to prevent fraudulent happening in the name of job.

Leave a Comment