વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી 2023 । VMC Bharti 2023

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી 2023 । VMC Bharti 2023: વડોદરા મહાનગરપાલિકામાં 15મા નાણાપંચ હેઠળ અર્બન હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર ખાતે 11 માસના કરાર આધારીત તેમજ આઉટ સોર્સિંગ દ્વારા સિક્યોરીટી ગાર્ડ, ક્લીનીંગ સ્ટાફ, મેડીકલ ઓફિસર અને એમ.પી.એચ. ડબલ્યુ-Male જગ્યાઓ ભરતી કરવા માટે માત્ર ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે.

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી 2023 ની હાઇલાઇટ્સ

સંસ્થા નુ નામ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન – VMC
પોસ્ટનું નામ સિક્યોરીટી ગાર્ડ, સ્ટાફ નર્સ, ક્લીનીંગ સ્ટાફ અને અન્ય
કુલ જગ્યાઓ 370
અરજી કરવાની છેલ્લી તારીખ 03/04/2023
અરજી મોડ ઓનલાઇન
સત્તાવાર વેબસાઇટ http://www.vmc.gov.in/

VMC ભરતી 2023

જગ્યાનું નામ જગ્યા
મેડીકલ ઓફિસર (કરાર આધારિત) 74
સ્ટાફ નર્સ (કરાર આધારિત) 74
એમ.પી.એચ.ડબલ્યુ-Male (કરાર આધારિત) 74
સિક્યોરીટી ગાર્ડ (Out Sourcing) 74
ક્લીનીંગ સ્ટાફ (Out Sourcing) 74

શૈક્ષણિક લાયકાત :

  • મિત્રો, તમામ પોસ્ટ માટે લાયકાત અલગ અલગ છે માટે નીચે આપેલ નોટિફિકેશન વાંચો .

VMC ભરતી 2023 માટે અરજી કઈ રીતે કરવી ?

  1. સૌ પ્રથમ VMC ની સત્તાવાર વેબસાઈટ જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  2. હવે VMC ની સત્તાવાર વેબસાઈટ https://vmc.gov.in/Recruitment/Recruitment.aspx પર જઈ Recruitment અથવા Career ના સેકશન માં જાવ અને Apply Now ના બટન પર ક્લિક કરો.
  3. અરજી ફોર્મ ભરો
  4. જરૂરી દસ્તાવેજો અપલોડ કરો
  5. અરજીપત્રકની પ્રિન્ટ કાઢો

મહત્વપૂર્ણ તારીખો:

છેલ્લી તારીખ 03 એપ્રિલ 2023

મહત્વપૂર્ણ લિંક :

VMC Bharti 2023 જાહેરાત વાંચો અહીં ક્લિક કરો
ઓનલાઇન અરજી કરો અહીં ક્લિક કરો
હોમ પેજ અહીં ક્લિક કરો

FAQ’S : VMC Bharti

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી 2023 ની છેલ્લી તારીખ શું છે?

VMC ભરતી 2023 છેલ્લી તારીખ 03 એપ્રિલ 2023 છે

VMC ભરતીની સત્તાવાર વેબસાઇટ શું છે

VMC ની સત્તાવાર વેબસાઇટ https://vmc.gov.in/ છે

Conclusion

આ લેખ દ્વારા, અમે તમને વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી 2023 સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.

આવી બીજી યોજના અને શૈક્ષણિક અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની સૂચના મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ.

About Author : Tushar Ahir
Contact Email : nhmsatararecruitment.in@gmail.com
Notice :
અમારા લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Hello Readers, Gujarati News is a private website and don’t represent any government entity, organizations or department. Whatever information we shared here is gathered from various Gujarat government’s official website and news papers and other websites. We also cross verify the job when we post any job but do always cross verify the job vacancy by yourself to prevent fraudulent happening in the name of job.

Leave a Comment