મહેસાણા જિલ્લા પંચાયતમાં ભરતી, છેલ્લી તારીખ : 13 એપ્રિલ 2023

મહેસાણા જિલ્લા પંચાયતમાં ભરતી : શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છે કારણ કે મહેસાણા જિલ્લા પંચાયતમાં અલગ અલગ જગ્યાઓ પર પરીક્ષા વગર સીધી ભરતી આવી ગઈ છે.

તો અમારી તમને વિનંતી છે કે આ લેખ ને અંત સુધી જરૂર વાંચજો તથા જેમને નોકરીની ખુબ જરૂર છે તેવા દરેક વ્યક્તિ સુધી આ લેખને શેયર કરજો.

મહેસાણા જિલ્લા પંચાયતમાં ભરતી

સંસ્થાનું નામ જિલ્લા આરોગ્ય સંસ્થા, મહેસાણા
પોસ્ટનું નામ અલગ અલગ
નોકરીનું સ્થળ મહેસાણા
નોટિફિકેશનની તારીખ 07 એપ્રિલ 2023
ફોર્મ ભરવાની શરુવાતની તારીખ 07 એપ્રિલ 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 13 એપ્રિલ 2023
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંક mahesana.nic.in

મહેસાણા જિલ્લા પંચાયતમાં ભરતી મહત્વની તારીખ

મિત્રો આ ભરતી ની નોટિફિકેશન જિલ્લા આરોગ્ય સંસ્થા મહેસાણા ઘ્વારા 07 એપ્રિલ 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી. અને આ ભરતીના ફોર્મ ભરવાની શરૂવાત ની તારીખ 07 એપ્રિલ 2023 છે જયારે ફોર્મ ભરવાની અંતિમ તારીખ 13 એપ્રિલ 2023 છે.

મહેસાણા જિલ્લા પંચાયતમાં ભરતી પોસ્ટનું નામ

નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ ડિસ્ટ્રિક્ટ હેલ્થ સોસાયટી મેહસાણા દ્વારા મીડ વાઇફરી, મેડિકલ ઓફિસર, મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર (MPHW), ફાર્માસીસ્ટ, એકાઉન્ટન્ટ તથા સોસીયલ વર્કરની પોસ્ટ માટે ભરતી કરવામાં આવી રહી છે.

મહેસાણા જિલ્લા પંચાયતમાં ભરતી કુલ ખાલી જગ્યા

જિલ્લા આરોગ્ય સંસ્થા મહેસાણાની આ ભરતીમાં મીડ વાઇફરી ની 08, મેડિકલ ઓફિસર ની 13, મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર (MPHW) ની 12, ફાર્માસીસ્ટ ની 01, એકાઉન્ટન્ટ ની 01 તથા સોસીયલ વર્કરની ની 01 જગ્યા ખાલી છે. આમ આરોગ્ય વિભાગ મહેસાણામાં કુલ 36 જગ્યાઓ પર ભરતી કરવામાં આવી રહી છે.

મહેસાણા જિલ્લા પંચાયતમાં ભરતી લાયકાત

મિત્રો, તમામ પોસ્ટ માટે લાયકાત અલગ અલગ છે જે તમે નીચે આપેલી લિંક ની મદદથી જાહેરાતમાં જોઈ શકો છો.

મહેસાણા જિલ્લા પંચાયતમાં ભરતી પગારધોરણ

દરેક પોસ્ટ માટે પગારધોરણ અલગ અલગ છે જે તમે નીચે આપેલ ટેબલમાં જોઈ શકો છો.

પોસ્ટનું નામ પગારધોરણ
મીડ વાઇફરી રૂપિયા 30,000
મેડિકલ ઓફિસર રૂપિયા 70,000
મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર (MPHW) રૂપિયા 13,000
ફાર્માસીસ્ટ રૂપિયા 13,000
એકાઉન્ટન્ટ રૂપિયા 13,000
સોસીયલ વર્કરની રૂપિયા 15,000

મહેસાણા જિલ્લા પંચાયતમાં ભરતી પસંદગી પ્રક્રિયા

ઉમેદવારની પસંદગી ઓનલાઇન અરજી કર્યા બાદ નિયત તારીખે ઇન્ટરવ્યૂ ઘ્વારા કરવામાં આવશે. ઉમેદવારની પસંદગી 11 માસના કોન્ટ્રાકટમાં કરવામાં આવશે. અરજી કરવા માટે ઇચ્છુક ઉમેદવાર આરોગ્ય વિભાગની સત્તાવાર વેબસાઈટ arogyasathi.gujarat.gov.in પર અરજી કરી શકે છે.

અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ

જો તમે અરજી કરવા માંગો છો તો તમારે નીચે મુજબના પુરાવા રજુ કરવાના રહેશે.

  • આધારકાર્ડ
  • કોમ્પ્યુટર કોર્સ સર્ટિફિકેટ
  • અભ્યાસની માર્કશીટ
  • અનુભવનું સર્ટિફિકેટ (જો હોય તો)
  • ડિગ્રી
  • ફોટો
  • સહી
  • તથા અન્ય

મહેસાણા જિલ્લા પંચાયતમાં ભરતી અરજી કઈ રીતે કરવી?

  • સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  • હવે આરોગ્ય વિભાગની સત્તાવાર વેબસાઈટ https://arogyasathi.gujarat.gov.in/ પર જઈ Current Opening સેકશન માં જાવ તથા રજીસ્ટ્રેશન કરી લો.
  • હવે આઈડી પાસવર્ડ મદદથી Login કરો તથા તમે જે પોસ્ટ પર અરજી કરવા માંગો છો તે પોસ્ટ પાસે આપેલ Apply Now ના બટન પર ક્લિક કરો.
  • હવે ઓનલાઇન ફોર્મ માં તમારી દરેક ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  • હવે ઓનલાઇન ફોર્મની પ્રિન્ટ કાઢી લો.
  • એટલે તમારું ફોર્મ સફળતા પૂર્વક ભરાઈ જશે.

Important Link

નોકરીની જાહેરાત માટે અહીં ક્લિક કરો
અરજી કરવા માટે અહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઈટ અહીં ક્લિક કરો
વધુ માહિતી માટે અહીં ક્લિક કરો

Conclusion

આ લેખ દ્વારા, અમે તમને મહેસાણા જિલ્લા પંચાયતમાં ભરતી, છેલ્લી તારીખ : 13 એપ્રિલ 2023 સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.

આવી બીજી યોજના અને શૈક્ષણિક અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની સૂચના મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ.

About Author : Tushar Ahir
Contact Email : nhmsatararecruitment.in@gmail.com
Notice :
અમારા લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Hello Readers, Gujarati News is a private website and don’t represent any government entity, organizations or department. Whatever information we shared here is gathered from various Gujarat government’s official website and news papers and other websites. We also cross verify the job when we post any job but do always cross verify the job vacancy by yourself to prevent fraudulent happening in the name of job.

Leave a Comment