12 પાસ માટે NIMR માં ભરતી, છેલ્લી તારીખ :21 એપ્રિલ 2023

12 પાસ માટે NIMR માં ભરતી, છેલ્લી તારીખ :21 એપ્રિલ 2023 : શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છે કારણ કે સરકારી સંસ્થા એનઆઈએમઆર માં 12 પાસ માટે ડેટા એન્ટ્રી ઓપરેટર, ક્લાર્ક તથા અન્ય પોસ્ટ માટે ભરતી આવી ગઈ છે તો અમારી તમને વિનંતી છે કે આ લેખ ને અંત સુધી જરૂર વાંચજો તથા જેમને નોકરીની ખુબ જરૂર છે તેવા દરેક વ્યક્તિ સુધી આ લેખને શેયર કરજો.

NIMR માં ભરતી

સંસ્થાનું નામ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેલેરિયા રિસર્ચ
પોસ્ટનું નામ અલગ અલગ
નોકરીનું સ્થળ ભારત
નોટિફિકેશનની તારીખ 03 એપ્રિલ 2023
ફોર્મ ભરવાની શરુવાતની તારીખ 03 એપ્રિલ 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 21 એપ્રિલ 2023
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંક @ nimr.org.in

NIMR માં ભરતી મહત્વની તારીખ

મિત્રો આ ભરતી ની નોટિફિકેશન નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેલેરિયા રિસર્ચ સંસ્થા ઘ્વારા 03 એપ્રિલ 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી. અને આ ભરતીના ફોર્મ ભરવાની શરૂવાત ની તારીખ 03 એપ્રિલ 2023 છે જયારે ફોર્મ ભરવાની અંતિમ તારીખ 21 એપ્રિલ 2023 છે.

NIMR માં ભરતી પોસ્ટનું નામ

નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેલેરિયા રિસર્ચ સંસ્થા દ્વારા ડેટા એન્ટ્રી ઓપરેટર, લોઅર ડિવિઝન ક્લાર્ક, પ્રોજેક્ટ આસિસ્ટન્ટ, પ્રોજેક્ટ ટેક્નિશિયન તથા સ્ટેટેસ્ટિકલ આસિસ્ટન્ટની પોસ્ટ માટે અરજી મંગાવવામાં આવી છે.

NIMR માં ભરતી લાયકાત

મિત્રો, તમામ પોસ્ટ માટે લાયકાત અલગ અલગ છે જે તમે નીચે આપેલી લિંક ની મદદથી જાહેરાતમાં જોઈ શકો છો.

NIMR માં ભરતી પગારધોરણ

NIMR સંસ્થાની આ ભરતીમાં અરજી કર્યા બાદ તથા ઉમેદવારની પસંદગી થયા બાદ કેટલો પગાર ચુકવવામાં આવશે તેની માહિતી તમે નીચે આપેલ ટેબલમાં જોઈ શકો છો.

પોસ્ટનું નામ પગારધોરણ
ડેટા એન્ટ્રી ઓપરેટર રૂપિયા 17,000
લોઅર ડિવિઝન ક્લાર્ક રૂપિયા 16,000
પ્રોજેક્ટ આસિસ્ટન્ટ રૂપિયા 31,000
પ્રોજેક્ટ ટેક્નિશિયન રૂપિયા 18,000
સ્ટેટેસ્ટિકલ આસિસ્ટન્ટ રૂપિયા 31,000

NIMR માં ભરતી પસંદગી પ્રક્રિયા

નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેલેરિયા રિસર્ચ સંસ્થામાં પસંદગી પામવા માટે તમારે નીચે મુજબની પ્રક્રિયામાં સફળ થવાનું રહેશે.

  • વોક-ઈન-ઇન્ટરવ્યૂ
  • પર્સનલ ડિસ્કશન
  • લેખિત પરીક્ષા

NIMR માં ભરતી કુલ ખાલી જગ્યા

NIMR સંસ્થા ની આ ભરતીમાં ડેટા એન્ટ્રી ઓપરેટર ની 01, લોઅર ડિવિઝન ક્લાર્ક ની 02, પ્રોજેક્ટ આસિસ્ટન્ટ ની 06, પ્રોજેક્ટ ટેક્નિશિયન ની 50 તથા સ્ટેટેસ્ટિકલ આસિસ્ટન્ટની 02 જગ્યાઓ માટે ભરતી કરવામાં આવી રહી છે.

અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ

જો તમે અરજી કરવા માંગો છો તો તમારે નીચે મુજબના પુરાવા રજુ કરવાના રહેશે.

  • આધારકાર્ડ
  • કોમ્પ્યુટર કોર્સ સર્ટિફિકેટ
  • અભ્યાસની માર્કશીટ
  • ડિગ્રી
  • ફોટો
  • સહી
  • તથા અન્ય

NIMR માં ભરતી અરજી કઈ રીતે કરવી?

  • સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  • હવે NIMR સંસ્થાની સત્તાવાર વેબસાઈટ @ gil.gujarat.gov.in પર જઈ Notification સેકશન માં જાઓ તથા તેમાં Vacancy ના બટન પર ક્લિક કરો.
  • હવે તમે જે પોસ્ટ પર અરજી કરવા માંગો છો તે પોસ્ટ નું ફોર્મ ડાઉનલોડ કરી લો.
  • હવે આ ફોર્મ ની પ્રિન્ટ કાઢી ફોર્મ ભરી દો તથા સાથે જરૂરી પુરાવાઓ જોડી દો.
  • હવે તમારે ઇન્ટરવ્યૂની તારીખે આ ફોર્મ સાથે ઇન્ટરવ્યુના સ્થળે હાજર રહેવાનું રહેશે.

નોંધ: અરજદારોને વિનંતી કરવામાં આવે છે કે તેઓ અરજી કરતા પહેલા અધિકૃત સૂચના ધ્યાનપૂર્વક વાંચે.

Important Link

નોકરીની જાહેરાત માટે અહીં ક્લિક કરો
અરજી ફોર્મ માટે અહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઈટ અહીં ક્લિક કરો
વધુ માહિતી માટે અહીં ક્લિક કરો

Conclusion

આ લેખ દ્વારા, અમે તમને 12 પાસ માટે NIMR માં ભરતી, છેલ્લી તારીખ :21 એપ્રિલ 2023 સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.

આવી બીજી યોજના અને શૈક્ષણિક અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની સૂચના મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ.

About Author : Tushar Ahir
Contact Email : nhmsatararecruitment.in@gmail.com
Notice :
અમારા લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Hello Readers, Gujarati News is a private website and don’t represent any government entity, organizations or department. Whatever information we shared here is gathered from various Gujarat government’s official website and news papers and other websites. We also cross verify the job when we post any job but do always cross verify the job vacancy by yourself to prevent fraudulent happening in the name of job.

Leave a Comment