9 પાસ માટે પ્રિન્ટિંગ પ્રેસ ગાંધીનગરમાં ભરતી, છેલ્લી તારીખ : 24 એપ્રિલ 2023

9 પાસ માટે પ્રિન્ટિંગ પ્રેસ ગાંધીનગરમાં ભરતી : પ્રિન્ટીંગ પ્રેસ ગાંધીનગર તાજેતરમાં બુક બાઈન્ડર અને ઓફસેટ મશીન માઇન્ડર ભરતી 2023 માટે અરજી આમંત્રિત કરી છે, એપ્રેન્ટીસશીપ અધિનિયમ ૧૯૬૧ હેઠળ અત્રેના મુદ્રણાલયમાં એપ્રેન્ટીસોની ખાલી પડેલ નીચે દર્શાવેલ ટ્રેડમાં એપ્રેન્ટીસશીપ માટે ભરતી કરવાની થાય છે. આ આર્ટિકલ તમે સરકારીમાહિતી ના માધ્યમ થી વાંચી રહિયા છે , માહિતીએપ ( સરકારીમાહિતી ડોટ કોમ ) દ્વારા ચલાવવામાં આવે છે.

9 પાસ માટે પ્રિન્ટિંગ પ્રેસ ગાંધીનગરમાં ભરતી

સંસ્થાનું નામ સરકારી પ્રિન્ટીંગ પ્રેસ ગાંધીનગર
પોસ્ટનું નામ બુક બાઈન્ડર અને ઓફસેટ મશીન માઇન્ડર
જગ્યાની સંખ્યા 12
અરજી કરવાની રીત ઓફલાઈન
જોબ સ્થળ ગાંધીનગર
જોબ કેટેગરી એપ્રેન્ટિસ
છેલ્લી તારીખ 24 એપ્રિલ 2023

સરકારી પ્રિન્ટીંગ પ્રેસમાં ભરતી પોસ્ટનું નામ

  • બુક બાઈન્ડર : 09
  • ઓફસેટ મશીન માઇન્ડર : 3

 પ્રિન્ટિંગ પ્રેસ ગાંધીનગરમાં ભરતી ભરતી લાયકાત

પોસ્ટનું નામ શૈક્ષણિક લાયકાત
બુક બાઈન્ડર ધોરણ-9 પાસ
ઓફસેટ મશીન માઇન્ડર ધોરણ-૧૦ પાસ (સાયન્સ વિષય સાથે)

પ્રિન્ટિંગ પ્રેસ ગાંધીનગરમાં ભરતી અગત્યની સૂચનાઓ

  • બુક બાઇન્ડર ટ્રેડમાં આઇ.ટી.આઇ પાસ કરેલ હશે તેને ૧ વર્ષની છૂટ આપવામાં આવશે અને આગલા 1 વર્ષમાં પ્રવેશ મળશે.

પ્રિન્ટિંગ પ્રેસ ગાંધીનગરમાં ભરતી નોંધ

બુક બાઇન્ડર ટ્રેડમાં આઇ.ટી.આઇ પાસ કરેલ હશે તેને ૧ વર્ષની છૂટ આપવામાં આવશે અને આગલા 1 વર્ષમાં પ્રવેશ મળશે. દરેક ઉમેદવારોએ @ www.apprenticeshipindia.gov.in વેબસાઈટ પર ફરજીયાત રજીસ્ટ્રેશન કરાવેલ હોવું જોઈએ અને રજીસ્ટ્રેશન નંબર અરજી ઉપર ફરજીયાત દર્શાવવાનો રહેશે.

ઉમેદવારોએ જન્મ તારીખનો દાખલો, શૈક્ષણિક પરિણામ પત્રક અને જરૂરી લાયકાતના પ્રમાણપત્રોની સ્વ- પ્રમાણિત કરેલ નકલો સાથે તા.૨૪-૦૪-૨૦૨૩ સુધીમાં શ્રેયાન વ્યવસ્થાપકશ્રી, સરકારી મધ્યસ્થ મુદ્રણાલય, ઘ-૭ સર્કલ નજીક, સેક્ટર-૨૯, ગાંધીનગર-૩૮૨૦૨૯ને મળે તે રીતે અરજી કરવી.

રૂબરૂ મુલાકાત માટે ઉમેદવારે પોતાના સ્વ-ખર્ચે હાજર થવાનું રહેશે. તાલીમનો સમયગાળો તેમજ સ્ટાઇપેન્ડ એપ્રેન્ટીસ
અધિનિયમ-૧૯૬૧ મુજબ રહેશે. તાલીમ પૂર્ણ થયેથી આપોઆપ છૂટા થયેલ ગણાશે.

પ્રિન્ટિંગ પ્રેસ ગાંધીનગરમાં ભરતી કેવી રીતે અરજી કરવી?

  • દરેક ઉમેદવારોએ @ www.apprenticeshipindia.gov.in વેબસાઇટ પર ફરજીયાત રજીસ્ટ્રેશન કરાવેલ હોવું જોઇએ અને રજીસ્ટ્રેશન નંબર અરજી ઉપર ફરજીયાત દર્શાવવાનો રહેશે.
  • ઉમેદવારોએ જન્મ તારીખનો દાખલો, શૈક્ષણિક પરિણામ પત્રક અને જરૂરી લાયકાતના પ્રમાણપત્રોની સ્વ- પ્રમાણિત કરેલ નકલો સાથે તા.૨૪-૦૪-૨૦૨૩ સુધીમાં શ્રેયાન વ્યવસ્થાપકશ્રી, સરકારી મધ્યસ્થ મુદ્રણાલય, ઘ-૭ સર્કલ નજીક, સેક્ટર-૨૯, ગાંધીનગર-૩૮૨૦૨૯ને મળે તે રીતે અરજી કરવી. રૂબરૂ મુલાકાત માટે ઉમેદવારે પોતાના સ્વ-ખર્ચે હાજર થવાનું રહેશે

પ્રિન્ટિંગ પ્રેસ ગાંધીનગરમાં ભરતી અરજી મોકલવાનું સરનામું

  • વ્યવસ્થાપકશ્રી, સરકારી મધ્યસ્થ મુદ્રણાલય, ઘ-૭ સર્કલ નજીક, સેક્ટર-૨૯, ગાંધીનગર-૩૮૨૦૨૯

પ્રિન્ટિંગ પ્રેસ ગાંધીનગરમાં ભરતી મહત્વપૂર્ણ તારીખો

છેલ્લી તારીખ 24/04/2023

નોંધ: અરજદારોને વિનંતી કરવામાં આવે છે કે તેઓ અરજી કરતા પહેલા અધિકૃત સૂચના ધ્યાનપૂર્વક વાંચે.

Important Link

પ્રિન્ટિંગ પ્રેસ ગાંધીનગરમાં ભરતીની નોટિફિકેશન અહીં ક્લિક કરો
પ્રિન્ટિંગ પ્રેસ ગાંધીનગરમાં ભરતી સત્તાવાર વેબસાઈટ અહીં ક્લિક કરો
વધુ માહિતી માટે  અહીં ક્લિક કરો

Conclusion

આ લેખ દ્વારા, અમે તમને 9 પાસ માટે પ્રિન્ટિંગ પ્રેસ ગાંધીનગરમાં ભરતી, છેલ્લી તારીખ : 24 એપ્રિલ 2023 સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.

આવી બીજી યોજના અને શૈક્ષણિક અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની સૂચના મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ.

About Author : Tushar Ahir
Contact Email : nhmsatararecruitment.in@gmail.com
Notice :
અમારા લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Hello Readers, Gujarati News is a private website and don’t represent any government entity, organizations or department. Whatever information we shared here is gathered from various Gujarat government’s official website and news papers and other websites. We also cross verify the job when we post any job but do always cross verify the job vacancy by yourself to prevent fraudulent happening in the name of job.

Leave a Comment