રાજકોટ નાગરિક સહકારી બેંકમાં ભરતી, છેલ્લી તારીખ : 13 એપ્રિલ 2023

રાજકોટ નાગરિક સહકારી બેંકમાં ભરતી, છેલ્લી તારીખ : 13 એપ્રિલ 2023 : શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છે કારણ કે રાજકોટ નાગરિક સહકારી બેંકમાં રાજકોટ, સુરત તથા વાંકાનેરમાં પરીક્ષા વગર સીધી ભરતી આવી ગઈ છે.

RNSB માં ભરતી : તો અમારી તમને વિનંતી છે કે આ લેખ ને અંત સુધી જરૂર વાંચજો તથા જેમને નોકરીની ખુબ જરૂર છે તેવા દરેક વ્યક્તિ સુધી આ લેખને શેયર કરજો.

રાજકોટ નાગરિક સહકારી બેંકમાં ભરતી

સંસ્થાનું નામ રાજકોટ નાગરિક સહકારી બેંક લિમિટેડ
પોસ્ટનું નામ જુનિયર એક્ષેકયુટીવ (ટ્રેની)
અરજી કરવાનું માધ્યમ ઓનલાઈન
નોકરીનું સ્થળ રાજકોટ, સુરત તથા વાંકાનેર
નોટિફિકેશનની તારીખ 04 એપ્રિલ 2023
ફોર્મ ભરવાની શરુવાતની તારીખ 04 એપ્રિલ 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 11 તથા 13 એપ્રિલ 2023
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંક @ rnsbindia.com

રાજકોટ નાગરિક સહકારી બેંકમાં ભરતી મહત્વની તારીખ

આ ભરતી ની નોટિફિકેશન રાજકોટ નાગરિક સહકારી બેંક લિમિટેડ દ્વારા ઘ્વારા 04 એપ્રિલ 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી. અને આ ભરતીના ફોર્મ ભરવાની શરૂવાત ની તારીખ 04 એપ્રિલ 2023 છે જયારે ફોર્મ ભરવાની અંતિમ તારીખ 11 તથા 13 એપ્રિલ 2023 છે.

RNSB માં ભરતી પોસ્ટનું નામ

નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ રાજકોટ નાગરિક સહકારી બેંક લિમિટેડ દ્વારા જુનિયર એક્ષેકયુટીવ (ટ્રેની) ની પોસ્ટ માટે અરજી મંગાવવામાં આવી છે.

રાજકોટ નાગરિક સહકારી બેંકમાં ભરતી નોકરીનું સ્થળ

RNSB ની આ ભરતી રાજકોટ, સુરત તથા વાંકાનેર બ્રાન્ચ માટે કરવામાં આવી રહી છે. મિત્રો, જયારે તમે RNSB ની ઓફિશ્યિલ વેબસાઈટ પર અરજી કરવા જાવ છો ત્યાં તમને ત્રણેય બ્રાન્ચ માટે અલગ અલગ અરજી કરવાની લિંક જોવા મળશે.

રાજકોટ નાગરિક સહકારી બેંકમાં ભરતી લાયકાત

RNSB બેંક ની આ ભરતીમાં અરજી કરવા માટે તમારે કોમર્સ અથવા સાયન્સ સ્ટ્રીમનો કોઈપણ કોર્સ ફર્સ્ટ ક્લાસ સાથે પાસ કરેલ હોવું જરૂરી છે અથવા પોસ્ટ ગ્રેજ્યુએટ હોવું જરૂરી છે. આ ભરતીમાં આર્ટ્સથી સ્નાતક અથવા અનુસ્નાતક થયેલા ઉમેદવાર અરજી કરી શકશે નહિ.

આ ભરતીમાં બિનઅનુભવી લોકો પણ અરજી કરી શકે છે પરંતુ જો તમને બેન્કિંગ ક્ષેત્રમાં 2 વર્ષનો અનુભવ છે તો તમારા સિલેક્ટ થવાના ચાન્સ વધુ રહેશે. તથા ઉમેદવારને કમ્પ્યુટરની જાણકારી હોવી જરૂરી છે.

RNSB માં ભરતી પસંદગી પ્રક્રિયા

ઉમેદવારની પસંદગી ઓનલાઇન અરજી કર્યા બાદ નિયત તારીખે પર્સનલ ઇન્ટરવ્યૂ ઘ્વારા કરવામાં આવશે. અરજી કરવા માટે ઇચ્છુક ઉમેદવાર RNSB ની સત્તાવાર વેબસાઈટ https://rnsbindia.com/ પર અરજી કરી શકે છે. ઉમેદવારની પસંદગી કોન્ટ્રાકટ ઉપર કરવામાં આવશે.

રાજકોટ નાગરિક સહકારી બેંકમાં ભરતી કુલ ખાલી જગ્યા

RNSB ની આ ભરતીમાં કુલ કેટલી ખાલી જગ્યા માટે ભરતી કરવામાં આવી રહી છે તેની કોઈ માહિતી આપવામાં આવી નથી.

RNSB માં ભરતી પગારધોરણ

રાજકોટ નાગરિક સહકારી બેંક લિમિટેડ માં ઉમેદવારની પસંદગી કર્યા બાદ તેમને માસિક કેટલો પગાર ચુકવવામાં આવશે તેની કોઈ માહિતી આપવામાં આવી નથી. વધુ માહિતી માટે સત્તાવાર વેબસાઈટ વિજિત કરી શકો છો.

રાજકોટ નાગરિક સહકારી બેંકમાં ભરતી અરજી કઈ રીતે કરવાની રહેશે?

  • સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  • હવે RNSB ની સત્તાવાર વેબસાઈટ @ rnsbindia.com પર જઈ Career સેકશન માં જાઓ.
  • હવે તમે જે પોસ્ટ પર અરજી કરવા માંગો છો તે પોસ્ટ સામે આપેલ Apply Now ના બટન પર ક્લિક કરો.
  • હવે ઓનલાઇન ફોર્મ માં તમારી દરેક ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  • હવે ઓનલાઇન ફોર્મની પ્રિન્ટ કાઢી લો.
  • એટલે તમારું ફોર્મ સફળતા પૂર્વક ભરાઈ જશે.

નોંધ: અરજદારોને વિનંતી કરવામાં આવે છે કે તેઓ અરજી કરતા પહેલા અધિકૃત સૂચના કાળજીપૂર્વક વાંચે.

Important Link

નોકરીની જાહેરાત માટે અહીં ક્લિક કરો
અરજી કરવા માટે અહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઈટ પર જવા માટે અહીં ક્લિક કરો
વધુ માહિતી માટે અહીં ક્લિક કરો

Conclusion

આ લેખ દ્વારા, અમે તમને રાજકોટ નાગરિક સહકારી બેંકમાં ભરતી, છેલ્લી તારીખ : 13 એપ્રિલ 2023 સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.

આવી બીજી યોજના અને શૈક્ષણિક અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની સૂચના મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ.

About Author : Tushar Ahir
Contact Email : nhmsatararecruitment.in@gmail.com
Notice :
અમારા લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Hello Readers, Gujarati News is a private website and don’t represent any government entity, organizations or department. Whatever information we shared here is gathered from various Gujarat government’s official website and news papers and other websites. We also cross verify the job when we post any job but do always cross verify the job vacancy by yourself to prevent fraudulent happening in the name of job.

Leave a Comment